By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    3 hours ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    5 hours ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 days ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    2 days ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી
    3 hours ago
    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
    3 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે સોલર પેનલ્સની આયાત પર 126% ડ્યુટી ઝીંકી
    4 hours ago
    1000થી વધુ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર તુરંત કામ બંધ કરવા આદેશ
    4 hours ago
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 hours ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં શો-રૂમ અને દુકાનમાં PPE કીટ પહેરીને તસ્કરો ત્રાટક્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં શો-રૂમ અને દુકાનમાં PPE કીટ પહેરીને તસ્કરો ત્રાટક્યા
રાજકોટ

રાજકોટમાં શો-રૂમ અને દુકાનમાં PPE કીટ પહેરીને તસ્કરો ત્રાટક્યા

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

દૂકાનની અગાસી પરનો દરવાજો તોડીને ચોર અંદર ઘૂસ્યા’તા

1.93 લાખની તસ્કરી કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ શહેરના ગોંડલ રોડ ચોકથી આગળ માલધારી હોટેલ નજીક આવેલા એ.સી.ના શો રૂમમાં અને બાજુની ઓટો મોબાઇલની દૂકાનમાં PPE કીટ પહેરીને ત્રાટકેલા તસ્કરોએ 1.93 લાખની રોકડ ચોરી કરી હતી. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Contents
દૂકાનની અગાસી પરનો દરવાજો તોડીને ચોર અંદર ઘૂસ્યા’તા1.93 લાખની તસ્કરી કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ બનાવમાં રાજકોટ આજીડેમ પોલીસે જલારામ-3 શ્રીજીનગર સોસાયટી મેઇન રોડ અંજની ટાવરવાળી શેરીમાં પિત્રૃ આશિષ ખાતે રહેતાં અને ગોંડલ રોડ ચોકડી નજીક માલધારી હોટેલ પાસે પાર્થ એન્ટરપ્રાઇઝ નામે એ.સી.નો શો રૂમ ધરાવતાં મિતુલભાઇ જીવરાજભાઇ વઘાસીયા (ઉ.44)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. મિતુલભાઇ સાથે આ શો રૂમમાં નિરજભાઇ ગીરધરભાઇ ગોધાણી પાર્ટનર છે.

- Advertisement -

મિતુલભાઇએ કહ્યું હતું કે ગત 7 ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે અમે અમારો શો રૂમ બંધ કર્યો હતો અને ઘરે ગયા હતાં. 8 ફેબ્રુઆરીએ સવારે સંજય ઓટો મોબાઇલવાળા પિયુષભાઇ મગનભાઇ પટેલે મેને ફોન કરી વાત કરી હતી કે આપણી બંનેની દૂકાનમાં ચોરી થઇ છે. આથી હું તરત શો રૂમ ખાતે પહોંચ્યો હતો. તપાસ કરતાં ખબર પડી હતી કે મારા શો રૂમના ધાબા પરના દરવાજો તોડી અંદરનો આગળીયો ખોલી દરવાજેથી ચોર અંદર આવ્યા હતાં. શો રૂમના પહેલા માળે આવેલા ઓફિસના ટેબલના ખાનાના લોક તોડી તસ્કરો અંદરથી રૂા.1,93,500ની રોકડ ચોરી ગયા હતાં.

You Might Also Like

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક સિઝનની રેકોર્ડ બ્રેક 30 હજાર ગુણી ઠલવાઈ

દર મંગળવારે રામનાથપરા સ્મશાનગૃહમાં મેલડી માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ

27મીએ રિલીઝ થશે ‘લાગણીનો મેળો’, પિતા-પુત્રના અતૂટ પ્રેમની જોવા મળશે ઝલક

કાલથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

સુરતમાં સામુહિક આત્મહત્યા વ્યાજખોરના ત્રાસે વેપારી પરિવારે ઝેર પીધું, પિતા બાદ પત્ની-પુત્રીનું પણ મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાઇકલ ચલાવવા બાબતે 13 વર્ષના કિશોરની હત્યા
Next Article IT પોલિસી: 1 લાખને રોજગારીનો ટાર્ગેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ભયાનક અકસ્માત: હરિદર્શન ચોકડીના જોખમી બમ્પને કારણે ડમ્પર ટ્રેલરમાં ઘૂસ્યું
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક સિઝનની રેકોર્ડ બ્રેક 30 હજાર ગુણી ઠલવાઈ
અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
દર મંગળવારે રામનાથપરા સ્મશાનગૃહમાં મેલડી માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ
27મીએ રિલીઝ થશે ‘લાગણીનો મેળો’, પિતા-પુત્રના અતૂટ પ્રેમની જોવા મળશે ઝલક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક સિઝનની રેકોર્ડ બ્રેક 30 હજાર ગુણી ઠલવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

દર મંગળવારે રામનાથપરા સ્મશાનગૃહમાં મેલડી માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

27મીએ રિલીઝ થશે ‘લાગણીનો મેળો’, પિતા-પુત્રના અતૂટ પ્રેમની જોવા મળશે ઝલક

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?