By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    17 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    15 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    15 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    15 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    15 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    17 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    4 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    16 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    17 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચ્છની ગળપાદર જેલમાં છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કચ્છની ગળપાદર જેલમાં છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા !
રાજકોટ

કચ્છની ગળપાદર જેલમાં છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા !

Khaskhabar Editor
Last updated: 2024/07/22 at 6:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગળપાદર જેલના ઈન્ચાર્જ અધિક્ષક સહિત પાંચને ફરજ મોકૂફ કરાયા

 બેરેકમાં ઝડતી કરતાં 4 મોબાઇલ અને દારૂની બોટલ મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે સ્થળ ઉપરથી દારૂની બોટલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ મળી આવી હતી. આ પોલીસ રેડના live દૃશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં લેડી કેન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આજ જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગળપાદર જિલ્લા જેલ ખાતે ગત રાત્રિ દરમ્યાન સરપ્રાઇઝ ઝડતી-તપાસ ચેકીંગ હાથ ધરાઈ હતી. જેમાં દારૂ પીધેલી હાલત 6 કેદીઓ મળી આવ્યા હતા. સાથે ગેરકાયદે મોબાઇલ ફોન, રોકડ રકમ મળી આવતાં પોલીસે પ્રોહીબીશન એક્ટ તળે ગુનો રજીસ્ટર કરી કેદીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, કચ્છ-ભૂજની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક, સાગર બાગમાર, પૂર્વ-કચ્છ, ગાંધીધામની આગેવાનીમાં કઈઇ, જઘૠ, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીધામ બી ડિવિઝન, આદીપુર પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રિ દરમ્યાન અલગ-અલગ બેરેકોવાઇઝ સરપ્રાઇઝ તપાસ ચેકીંગ હાથ ધરાયું હતું.

આ સરપ્રાઈઝ ચેકિંગમાં બેરેકોમાંથી આરોપીઓ કેફીપીણું પીધેલી હાલતમાં તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં મળી આવ્યા હતા તેમજ તેમની પાસેથી રોકડ રકમ 50 હજાર પણ મળી આવી હતી. આ ઉપરાંત જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી 500ના દરની નોટ નંગ-100, કુલ રૂ.50,000 તથા ચાર્જર નંગ-1 કિંમત રૂપિયા 100 મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ કબજે લઇ હાલ આરોપીઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ, મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (ઉં.વ.28, રહે.જૂની સુંદરપુરી, ગાંધીધામ), રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (ઉં.વ.30 રહે.કાર્ગો ઝુપડા, બાપા સીતારામનગર, ગાંધીધામ), શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉં.વ.32 રહે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ), ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (ઉં.વ.27 રહે.મ.નં.106 મહેશ્વરીનગર, ગાંધીધામ), યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.30 રહે.જૂની મોટી ચીરઈ, તા.ગાંધીધામ), રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (ઉં.વ.27 રહે.દર્શનગર સોસાયટી, અયોધ્યા, જિ.અયોધ્યા ઉ.પ્ર) આ તમામ (હાલ રહે. પુરૂષ યાર્ડ, બેરેક નં.1, ગળપાદર જેલ, ગાંધીધામ)ને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા. આ છ કેદીઓ વિરૂદ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-66(1)(ઇ) મુજબ અલગ-અલગ ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે.પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગળપાદર જેલ ખાતે કરેલ સરપ્રાઈઝ ચેકિંગમાં છ કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. મોબાઇલ ફોન, દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી.

આ દરમિયાન જેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સહિત પાંચ કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ ગળપાદર જેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ એલ.વી.પરમાર, સુબેદાર આર.એસ.દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી.પટેલ સિપાઈ રવિન્દ્રભાઇ ડી.મુળીયા અને શૈલેષભાઇ બી.ખેતરીયાને ફરજ મોકૂફ કરાયા હતા.

You Might Also Like

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 45 વર્ષથી ગુંજે છે ‘વંદે માતરમ’

પ્રેમી સાથે ભાગવા ઘર છોડી દેનાર ધો.10ની છાત્રા સાથે રિક્ષાચાલકે કરી જાતીય સતામણી

TAGGED: Galpadar Jail, Galpadar Jail of Kutch, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્ર સરકાર લાંબો સમય ટકશે નહીં મમતા અને અખિલેશનો ચોંકાવનારો દાવો
Next Article દરેક બીમારીનો માત્ર એક જ ઈલાજ રેનાટસ નોવા કેપ્સુલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?