ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરતું રહે છે. હવે આ યાદીમાં એક ખૂબ જ ઉપયોગી ફીચરનું નામ પણ જોડાઈ ગયું છે. આ ફીચરનું નામ ‘લોક ચેટ’ ફીચર છે. નામ સૂચવે છે તેમ, આ એક ચેટ લોકીંગ ફીચર છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે પ્લેટફોર્મ પર સિંગલ ચેટ પણ લોક કરી શકશે. પહેલા ઠવફતિંઆાને લોક કરવાની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હવે તમે એપની અંદર દરેક ચેટને લોક કરી શકશો, જેને તમે ગુપ્ત રાખવા માંગો છો.
ઠફબયફિંશક્ષરજ્ઞ એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં ‘કજ્ઞભસ ઈવફિ’ં ફીચર વિશે જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, ઠવફતિંઆા ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર કજ્ઞભસ ઈવફિં ફીચર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ હવે એપમાં કોઈપણ એક ચેટને લોક કરી શકશે. ચોક્કસ આ ફીચર યુઝર્સની ગોપનીયતાને વધુ મજબૂત બનાવશે અને સુરક્ષાનું નવું સ્તર ઉમેરશે. જણાવી દઈએ કે હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, જેને ભવિષ્યમાં અપડેટ સાથે રોલઆઉટ કરી શકાય છે.
ઠફબયફિંશક્ષરજ્ઞ દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે યુઝર્સને તેમની પ્રાઈવેટ ચેટ્સને લોક કરવા માટે ફિંગરપ્રિન્ટનો વિકલ્પ આપવામાં આવશે. જેમ તમે ચેટમાં આ વિકલ્પ પર ટોગલ કરશો, તે ચેટ લોક થઈ જશે. જણાવી દઈએ કે ચેટ ખોલવા માટે, તમારે દર વખતે ફિંગરપ્રિન્ટ લગાવવી પડશે. આ સાથે, અન્ય કોઈ વ્યક્તિ તમારી ચેટ ખોલી શકશે નહીં.
દરમિયાન, વોટ્સએપ પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે એડિટ ફીચર રજૂ કરી રહ્યું છે. આ સુવિધા વપરાશકર્તાઓને કીબોર્ડની ઉપરના ડિસ્પ્લે ફોન્ટ વિકલ્પોમાંથી એકને ટેપ કરીને ફોન્ટ્સ વચ્ચે ઝડપથી સ્વિચ કરવાની મંજૂરી આપે છે. ઠવફતિંઆા હવે વપરાશકર્તાઓને બિન જરૂરી ફોન્ટ્સ ઝડપથી પસંદ કરવાની મંજૂરી આપે છે.
WhatsApp પર સિંગલ ચેટ પણ થઈ શકશે લોક, પ્રાયવસી થશે વધુ મજબૂત



