ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આનંદી એજ્યુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન તા. 23-2-2025ના રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવના ફોર્મનું વિતરણ ચાલુ થઈ ગયું હોવાનું ટ્રસ્ટની યાદીમાં જણાવાયું હતું. સમૂહ લગ્નોત્સવના ફોર્મ સાંજે 7થી 9 દિલીપ ચાવડીયા અને મહેશ વરમોરાના મોબાઈલ નં. 95743 34349, 8155050018 પર સંપર્ક કરી શકાશે.