શાર્ક ટેંકના જજોમાં નમિતા થાપર મોટાભાગે ચર્ચામાં રહે છે. અને પોતાની લેવિશ લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. તે 20 લાખના તો ફક્ત શૂઝ પહેરે છે.
શાર્ક ટેંકના જજોમાં નમિતા થાપર મોટાભાગે ચર્ચામાં રહે છે. અને પોતાની લેવિશ લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. તમે તેની અમીરીનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે 20 લાખના તો ફક્ત શૂઝ પહેરે છે. જાણો તેમની પાસે કેટલી મિલકત છે.
- Advertisement -
View this post on Instagram- Advertisement -
20 લાખના શૂઝ પહેરે છે નમિતા
નમિતા એક સક્સેસફૂલ બિઝનેસ વુમન છે. તે ઈન્ટરનેશનલ દવા કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટરછે. તેના ઉપરાંત નમિતા ઈનક્રેડિબલ વેંચર્સ લિમિટેડની સંસ્થાપક અને સીઈઓ પણ છે. નમિતા કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે.
View this post on Instagram
શાર્ક ટેંક ઈન્ડિયામાં નમિતાની સાથે જજ અમિત જૈને એક વખત જણાવ્યું હતું કે નમિતાએ શોમાં 20 લાખ રૂપિયાની કિંમત વાળા શૂઝ પહેર્યા હતા. તેમની પાસે આલીશાન બંગલાથી લઈને લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે. તેમની ગાડીઓના કલેક્શમાં 2 કરોડની BMW X7, એક મર્સિડિઝી-બેંઝ GLE અને ઓડી Q7 જેવી મોંઘી કારો પણ શામેલ છે.
600 કરોડ રૂપિયાની છે માલિક
જણાવી દઈએ કે નમિતાની નેટવર્થ 600 કરોડ રૂપિયાની આસપાસ છે. તે પુણામાં પોતાના પરિવારની સાથે રહે છે. જાણકારી અનુસાર નમિતાનો આલીશાન બંગલો 5000 સ્ક્વેયર ફૂટમાં બનેલો છે. જેની કિંમત 50 કરોડ રૂપિયા છે. નમિતા થાપરની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તેમના લગ્ન વિકાસ થાપર સાથે થયા છે તે પણ બિઝનેસમેન છે. તેમના બે દિકરા છે. જેનુમ નામ વીર થાપર અને જય થાપર છે.
View this post on Instagram
એક શોની ફી 8 લાખ
શાર્ક ટેંક ઈન્ડિયા પહેલા સીઝનમાં નમિતાની ફી 8 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ હતી. તેમના શોમાં આવેલી લગભગ 25 કંપનીઓમાં 10 કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવ્યા તેમાં Bummer, Altor, InACan અને Wakao Foods જેવી કંપનીઓમાં તેમણે મોટુ રોકાણ કર્યું છે.