By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાહરુખ ખાનની ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો: 32 વર્ષ બાદ થિયેટરની બહાર હાઉસફુલ સાઈનબોર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > શાહરુખ ખાનની ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો: 32 વર્ષ બાદ થિયેટરની બહાર હાઉસફુલ સાઈનબોર્ડ
બોલીવુડમનોરંજન

શાહરુખ ખાનની ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો: 32 વર્ષ બાદ થિયેટરની બહાર હાઉસફુલ સાઈનબોર્ડ

Khaskhabar Editor
Last updated: 2023/01/27 at 10:46 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

શાહરુખ ખાનની ફિલ્મે હવે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જણાવી દઈએ કે વર્ષો પછી કાશ્મીર ખીણના થિયેટરોની બહાર હાઉસફુલ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે.

ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે અને લોકોમાં પઠાણ ફિલ્મનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં મિડનાઇટ શો પણ શરૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ક્યાંક લોકોએ થિયેટરમાં ડાન્સ કરીને તો ક્યાંક ફટાકડા ફોડીને પઠાણના આગમનની ઉજવણી કરી હતી. પઠાણની ધમાકેદાર એન્ટ્રી સાથે થિયેટરોમાં જાણે તેજ ફરી વળ્યું છે. શાહરુખ ખાનની આ ફિલ્મે ન જાણે કેટલા રેકોર્ડ બનાવ્યા છે. હાલ જોતાં લાગી રહ્યું છે કે શાહરૂખની આ ફિલ્મ બોલિવૂડમાં પડેલા દુકાળ માટે રામબાણ સાબિત થઈ છે.

- Advertisement -

Today, with #Pathaan frenzy gripping the nation, we are grateful to KING KHAN for bringing the treasured #HOUSEFULL sign back to the Kashmir Valley after 32 long years! Thank you #ShahRukhKhan𓀠 @iamsrk @thejohnabraham @deepikapadukone @YRF @PathaanTheFilm #YRF50 pic.twitter.com/bkOvyjMrOh

— INOX Leisure Ltd. (@INOXMovies) January 26, 2023

- Advertisement -

શાહરુખ ખાનની ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો
આ બધા વચ્ચે શાહરુખ ખાનની ફિલ્મે હવે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જણાવી દઈએ કે વર્ષો પછી કાશ્મીર ખીણના થિયેટરોની બહાર હાઉસફુલ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. એનો મતલબ એમ થયો કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને કાશ્મીરમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

32 વર્ષ બાદ થિયેટરની બહાર હાઉસફુલ સાઈનબોર્ડ
બૉલીવુડના કિંગ કહેવાતા શાહરુખના ફેન્સ દેશના દરેક ખૂણામાં છે એવામાં કાશ્મીરમાં રહેલા એમના ફેન્સ આ ફિલ્મ જોવાથી કેમ પાછળ રહી શકે? જણાવી દઈએ કે 32 વર્ષ બાદ થિયેટરની બહાર હાઉસફુલ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા છે. કાશ્મીરમાં આ પહેલા ક્યારેય કોઈ ફિલ્મનો આટલો ક્રેઝ ચાહકોમાં જોવા મળ્યો નથી, જે શાહરૂખ ખાનની ‘પઠાણ’ માટે જોવા મળી રહ્યો છે.

#Pathaan is finally here… milte hai bade parde par! 
Book your tickets now- https://t.co/KMALwZrdw5 | https://t.co/GHjZukrkRq 

Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @thejohnabraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/F8UDM6Pz1I

— Shah Rukh Khan (@iamsrk) January 25, 2023

‘પઠાણ દેશને બાંધીને રાખી રહ્યો છે’
જણાવી દઈએ કે એક થિયેટરની બહાર હાઉસફુલનું બોર્ડ બતાવતા સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું છે કે, ‘આજે પઠાણ દેશને બાંધીને રાખી રહ્યો છે. અમે બધા કિંગ ખાનના આભારી છીએ કારણ કે 32 વર્ષ પછી જ્યારે કાશ્મીર ખીણમાં થિયેટરોની બહાર હાઉસફુલ સાઈનબોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. શાહરૂખ ખાનનો આભાર. આ સાથે થિયેટર માલિકે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે YRF કંપનીને પણ ટેગ કર્યું છે.

 

You Might Also Like

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક

TAGGED: COLLECTION, housefull, pathaan, shahrukhkhan, THEATER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે: કેન્દ્ર સરકાર ખુલ્લા બજારમાં વેચશે ઘઉં
Next Article ઉતરી સોમાલિયામાં અમેરિકી સેનાના હુમલો: ISIS નો નેતા બિલાલને ઠાર માર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનોરંજન

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનોરંજન

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?