સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ભવનમાં B.Sc./M.Sc. (Applied Physics) Integrated કોર્ષના વિદ્યાર્થીઓ દિવ્યેશ પરમાર તથા કરણ સોલંકીનું આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીમાં અભ્યાસના હેતુથી સીલેકશન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ બન્ને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
- Advertisement -
University Toulouse III – Paul Sabatier, France ખાતે સીલેકશન
ફ્રાન્સ ખાતે એડવાન્સ માસ્ટર્સ કોર્ષ માટે પસંદગી
પ્રતિ વર્ષ 7800 Euroની ફેલોશીપ
- Advertisement -
ભવનના અધ્યક્ષ ડો. ડી.જી. કુબેરકરના માર્ગદર્શન હેઠળ બન્ને વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ