By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    22 minutes ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    2 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    5 minutes ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    7 minutes ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    2 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    2 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    3 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    3 hours ago
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    2 days ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    2 days ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    3 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    4 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વઢવાણના અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્ય બનાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > વઢવાણના અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્ય બનાવ્યા
સુરેન્દ્રનગર

વઢવાણના અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્ય બનાવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/09/07 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્યતા અભિયાનનો ઠેકો લીધો

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
દેશ અને રાજ્યમાં હાલ સૌથી પ્રબળ શકિતશાળી તરીકે ભાજપ પક્ષ ઉભરાયો છે ત્યારે હાલ રાજ્ય ભરમાં ભાજપના નવા સાડી બનાવવા માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જેમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા દરેક કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો સહિતનાઓ સદસ્યતા ટાર્ગેટ આપ્યો છે પરંતુ જેઓને મતદાન કરવાનો પણ અધિકાર નથી તેવા વિદ્યાર્થીઓને પણ ભાજપના કાર્યકરો અત્યારથી કમળનો સિમ્બોલ લગાવી રાખ્યું હોવાનો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની કુમારી એમ.આર ગાર્ડી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે આ વિદ્યાર્થીઓને હજુ તો મતદાન કરવાનો અધિકાર પણ નહિ હોય તેવામાં અત્યારથી ભાજપના સદસ્ય બનાવી દીધા છે. સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રકારે ભાજપના સદસ્ય બનાવવાનું બીડું અન્ય કોઈ નહિ પરંતુ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ જ ઝડપ્યું છે. જ્યારે સ્કૂલના વોટસઅપ ગ્રુપમાં શિક્ષક દ્વારા ભાજપ સદસ્યતા માટેની લીંક પણ નાખવામાં આવી છે અને દરરોજ વોટસઅપ ગ્રુપ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે માહિતી આપવાના બદલે મોબાઇલ લઈને સ્કૂલે જવા માટેનું ફરમાન કરતી મેસેજ પણ વાઇરલ કરાયો હતો જે બાદ વિદ્યાર્થીઓને ફરજિયાત ભાજપ સદસ્ય પણ બનાવ્યા હતા. ત્યારે આ મામલે શિક્ષક રાયધનભાઈને પૂછતાં તેઓએ આચાર્ય મુકેશભાઈ નીમાવતના કહેવાથી વિદ્યાર્થીઓને ભાજપ સદસ્યતા જોડ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે અકુલના આચાર્ય મુકેશ નીમાવતનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ રાજકીય પક્ષના સદસ્ય બનાવવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત કાર્યકર બનાવવા આ કેટલા હદે વ્યાજબી કહી શકાય છે ? અને એટલું જ નહિ પરંતુ વિદ્યાર્થીઓને ભાજપના કાર્યકર બનાવવા માટે સ્કૂલના શિક્ષકો અને આચાર્ય શીખે પણ મહેનત કરે ? ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ફરજિયાત સદસ્ય બનાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલના શિક્ષક અને આચાર્ય પર કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

- Advertisement -

અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાવા બાબતે શિક્ષક રાયધનભાઈ દ્વારા આચાર્ય મુકેશ નિમાવત આદેશથી વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવાનું જણાવ્યું હતું જ્યારે આચાર્ય મુકેશ નિમાવત સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
સ્કૂલના વિદ્યાર્થીઓને અભિયાનમાં જોડવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા દ્વારા જણાવાયું હતું કે ” સ્કૂલ ગ્રાન્ટેડ હોવાથી સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરી શકાય નહિ છતાં કોઈ વાલી લેખિત ફરિયાદ અથવા રજૂઆત કરશે તો કાર્યવાહી કરવામાં આવશે”.

You Might Also Like

ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી

ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો

પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત

ધ્રાંગધ્રામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિકાસકામોની સમીક્ષા કરી: ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા તાકીદ

ધ્રાંગધ્રામાં 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

TAGGED: BJP members, school students, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રામાં બાળકીના મોત બાદ પણ PGVCLના અધિકારીઓ ઘોર નિંદ્રામાં
Next Article ઝાલાવાડમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે દુંદાળા દેવની સ્થાપના કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિત્તાંશુ કોટક: ખેલાડીથી લઇ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સુધીની અનોખી સફર

Khaskhabar Editor Khaskhabar Editor 41 seconds ago
યજમાનવૃત્તિ મામલે બેટ દ્વારકાના બ્રાહ્મણો હવે લડી લેવાના મૂડમાં !
વિક્રમ પુજારાએ પુરવાર કર્યું કે, તેઓ શિક્ષણ કરતાં બાંધકામમાં ઉસ્તાદ છે!
ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?