By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    9 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    9 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    6 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    6 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    6 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    7 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    6 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    9 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    8 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનમ બેવફા જેવી સુપરહિટ ફિલ્મના ડાયરેક્ટર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરે નિધન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > સનમ બેવફા જેવી સુપરહિટ ફિલ્મના ડાયરેક્ટર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરે નિધન
બોલીવુડમનોરંજન

સનમ બેવફા જેવી સુપરહિટ ફિલ્મના ડાયરેક્ટર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરે નિધન

Khaskhabar Editor
Last updated: 2022/08/26 at 10:54 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જાણીતા બૉલીવુડ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.

બૉલીવુડનાં ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેમને હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ હતી અને લાંબા સમયથી બીમાર પણ હતાઆ. 24 ઓગસ્ટનાં રોજ તકલીફ વધ્યા બાદ તેમને મુંબઈનાં કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અહીં જ તેમને અંતિમ શ્વાસો લીધા.

- Advertisement -

સાવન કુમાર ટાકના ભત્રીજા અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસર નવીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સાવનજીને ગઇકાલે સાંજેલગભગ સવા ચાર વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયરને કારણે તેમનું મૃત્યુ થયું છે. અંતિમ સંસ્કાર 26 ઓગસ્ટનાં રોજ પવન હંસ શમશાન ઘાટમાં કરવામાં આવશે.

May u rest in peace my dear Sawaan ji. Have always loved n respected u. pic.twitter.com/SH3BhYxco8

— Salman Khan (@BeingSalmanKhan) August 25, 2022

- Advertisement -

આજીવન રહ્યા કુંવારા
જણાવી દઈએ કે સાવન કુમાર ટાક જીવનભર કુંવારા રહ્યા હતા. તેમણે લગ્ન ન હોતા કર્યા. પરિવારમાં તેમના ઉપરાંત 3 બહેનો અને એક ભાઈ છે. ટાકે પોતાની કરિયરની શરૂઆત એક ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી હતી અને એક ગીતકાર તરીકે પણ કામ કર્યું હતું.

ઉધાર લઈને બનાવી હતી પહેલી ફિલ્મ
એક જૂના ઇન્ટરવ્યૂમાં સાવને જણાવ્યું હતું કે તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘નૈનિહાલ’ 25 હજાર રૂપિયા ઉધાર લઈને બનાવી હતી. આ ઉધાર તેમણે પરિવારના જ એક સદસ્ય પાસેથી લીધો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 1965માં તેઓ મુંબઈ આવ્યા હતા. અહીં 2-3 સ્ટુડિયોમાં તેમણે કિસ્મત અજમાવી, પરંતુ ક્યાંય તક મળી નહીં. ત્યાર બાદ તેમણે ખુદ કંઇ કરવાનો નિર્ણય લીધો. પોતાની બહેન પાસેથી 25 હજાર રૂપિયા ઉધાર માંગ્યા. બહેને તો ના પાડી દીધી હતી. તેમની પાસે આઇડિયા તો પહેલાથી જ હતો. આ પ્રકારે તેમણે કરિયરની શરૂઆત કરી હતી.

જણાવી દઈએ કે નૈનિહાલ બાદ સાવને એકઠી ચઢિયાતી એક ફિલ્મ બનાવી હતી, જેમાંઆ સનમ બેવફા, સૌતન, સાજન બીના સુહાગન જએવી હિટ ફિલ્મો પણ સામેલ છે. આ ઉપરાંત તેમણે ઘણા ગીતોના બોલ પણ લખ્યા હતા.

#rip Mamaji #Saawankumartak will miss you always 🙏 https://t.co/9mxaEXKB04

— Hoshang Govil (@GovilHoshang) August 25, 2022

સલમાન ખાને પણ કર્યું ટ્વિટ

જણાવી દઈએ કે સાવન કુમાર ટાકનાં નિધન પર બૉલીવુડની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. ટાકની ફિલ્મ સંયમ બેવફામાં કામ કરી ચૂકેલ સલમાન ખાને એક થ્રો બેક તસવીર પણ શેર કરી છે અને લખ્યું છે કે ઈશ્વર તમને પોતાના ચરણોમાં સ્થાન આપે, હંમેશા તમારો આદર અને સમ્માન કર્યું છે.

You Might Also Like

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો

‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી

25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર

સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

TAGGED: death, director, FILM, saawankumartak
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મૂ-કશ્મીરમાં ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવ્યા
Next Article માદરે વતન મોદી: અમદાવાદ- ભુજના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મનોરંજન

‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?