ભારતની ટેનિસ સ્ટાર અને પોતાનું છેલ્લું વિમ્બલ્ડન રમી રહેલી સાનિયા મિર્ઝાનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન અધૂરું જ રહી જવા પામ્યું છે.
સાનિયા મિર્ઝા અને તેના ક્રોએશિયાઈ જોડીદાર મેટ પાવિકને વિમ્બલ્ડનના મીક્સ ડબલ્સ સેમિફાઈનલ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકાની દેસીરા ક્રાવ્સ્કી અને યુકેની નીલ સ્કૂપ્સ્કી સામે હારનો સામનો કરવો પડ્યો છે.
- Advertisement -
સાનિયાનો વિમ્બલ્ડનમાં આ આખરી મેચ હતો કેમ કે ભારતીય ટેનિસ સ્ટાર આ સીઝન બાદ સંન્યાસ લેવાની છે.