ખાસ-ખબર સંવાદદાતા
ગઇકાલે લાલપરી મફતીયાપરામાં આરએમસી પ્લાન્ટ બિલ્ડિંગ અને શુલભ શૌચાલયની વચ્ચેના ભાગે રહેતો રાજેશ છગનભાઇ મકવાણા નામનો શખ્સ દેશી દારૂનો જથ્થો બહારથી મંગાવતો હતો. બાદમાં પ્લાસ્ટિકની પાણીના પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હતો. આ અંગેની બાતમી ઉઈઇના જયુભા પરમાર અને પ્રતાપસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવતાં રાજેશ ભાગી ગયો હતો. પોલીસે ઘરમાંથી રૂ.3900નો 195 લીટર દારૂ, પાઉચ બનાવવાનું રો મટીરીયલ્સ, તથા પાઉચને પેક કરવા માટેના ત્રણ ઇલેક્ટ્રિક મશીનો અને રૂ. 3000ના મળી કુલ રૂ.6900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પાણીના પાઉચની આડમાં દેશી દારૂ વેચાણ ગઇકાલે લાલપરી મફતીયાપરામાં આરએમસી પ્લાન્ટ બિલ્ડિંગ અને શુલભ શૌચાલયની વચ્ચેના ભાગે રહેતો રાજેશ છગનભાઇ મકવાણા નામનો શખ્સ દેશી દારૂનો જથ્થો બહારથી મંગાવતો હતો. બાદમાં પ્લાસ્ટિકની પાણીના પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હતો. આ અંગેની બાતમી ઉઈઇના જયુભા એમ.પરમાર અને પ્રતાપસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવતાં રાજેશ ભાગી ગયો હતો.
- Advertisement -
પોલીસે ઘરમાંથી રૂ.3900નો 195 લીટર દારૂ, પાઉચ બનાવવાનું રો મટીરીયલ્સ, તથા પાઉચને પેક કરવા માટેના ત્રણ ઇલેક્ટ્રિક મશીનો અને રૂ. 3000ના મળી કુલ રૂ.6900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.