ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે અનસેફ ફુડ જાહેલ થયેલ નમુનાના જવાબદારને ૧ માસની સજા તથા રૂા.૨૫૦૦નો દંડનો નામદાર મ્યુનીસીપલ કોર્ટ રાજકોટ દ્વારા આદેશ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા થયેલ હુકમ: સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ કુલ ૩ (ત્રણ) ફૂડ સેમ્પલના કુલ જવાબદારોને કુલ મળીને રૂા.૧,૮૦,૦૦૦/- નો દંડ થયેલ
ફુડ સેફ્ટી કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે આંગણવાડી(બાળકોને પોષકઆહારના ઉત્પાદન યુનિટમાં)/ જેલ (કેદીઓને આપતા ફૂડ-કિચનમાંથી) / પુરવઠા ગોડાઉન/ સસ્તા અનાજની દુકાનોમાંથી કુલ ૨૫ (પચ્ચીસ) નમુના લેવાયેલ
FSSA – 2006 અન્વયે ફુડ શાખા દ્વારા પેકેજ્ડ ડ્રીંકીંગ વોટરના નમુના લેવામાં આવેલ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે નામદાર મ્યુનીસીપલ કોર્ટ માં અનસેફ ફુડના કેસમાં સજા તથા દંડ અંગેનો ચુકાદો:
રાજકોટ શહેરના ગુરુ નાનક મંદીર પાસે, પરસાણાનગર-૧ મે. રોડ મુકામે આવેલ “ઓમ ગૃહ ઉધોગ” માંથી તા.૧૪/૧૦/૨૦૧૫ થી લીધેલ ખાદ્યપદાર્થ: ” ટોપરાના લાડુ (લુઝ)” માં ટાર્ટ્રાઝીન કલરનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” અનસેફ ફુડ ” જાહેર કરવામાં આવેલ. નામદાર મ્યુનીસીપલ કોર્ટ માં કેસ ચાલી જતા ચુકાદો તા. ૩૦/૦૬/૨૦૨૧ રોજ આવેલ છે જેમાં કલમ ૬૩ હેઠળ લાયસન્સ વગર ધંધો કરવાને કારણે તેમજ અનસેફ ફુડ અંગે જવાબદાર શ્રી હીરાલાલ દોલતરામ રોચવાણી (નમૂનો આપનાર FBO તથા પેઢીના માલીક) ને ૧ માસ ની જેલ તથા રૂ.2,500/- નો દંડ ફરમાવેલ છે.
એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત :-
રાજકોટ શહેરના વિદ્યાનગર મે. રોડમાં આવેલ ” ગ્રામશીલ્પ ખાદી ભંડાર (સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ)” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” લાલ મરચા પાવડર (લુઝ)” માં નમકની હાજરી તથા ટોટલ ડ્રાઇ-એસનુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર હરીભાઇ લાખાભાઇ જાદવ(નમૂનો આપનાર FBO તથા પેઢીના આસી. મેનેજર-નોમીની)ને તથા ગ્રામશીલ્પ ખાદી ભંડાર (પેઢી) ને કુલ મળી રૂ.15,000/- નો દંડ ફરમાવેલ છે.
- Advertisement -
રાજકોટ શહેરના સંતકબીર રોડ, માર્કેટીંગ યાર્ડ સામે આવેલ ” તાજ સોલ્ટ સપ્લાયર્સ ” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” PRIME REFINED IODISED SALT (1 KG PKD)” માં આયોડીન નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર અકબરઅલી એ. રાજાણી (નમૂનો આપનાર FBO તથા પેઢીના નોમીની), તાજ સોલ્ટ સપ્લાયર્સ (હોલસેલર પેઢી), દીપક એ. મેઘાણી (ઉત્પાદક પેઢીના નોમીની ) તથા કોટેશ્વર કેમફુડ ઇન્ડ. પ્રા. લી. (ઉત્પાદક પેઢી)ને કુલ મળી રૂ.1,25,000/- નો દંડ ફરમાવેલ છે.
- Advertisement -
રાજકોટ શહેરના 20 ન્યુ જાગનાથ પ્લોટ મુકામે આવેલ “બાટવીયા બ્રધર્સ” દ્વારા સ્ટોરેજમાં સંગ્રહ કરેલ ખાદ્યપદાર્થ: ” કોલ્હાપુરી ગોળ (લુઝ)” માં સલ્ફાઇટ નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો શ્રી દીપ્તેશ એચ બાટવીયા(નમૂનો આપનાર FBO તથા પેઢીના ભાગીદાર), હસમુખલાલ એમ. બાટવીયા(પેઢીના ભાગીદાર),મનન ડી. બાટવીયા(પેઢીના ભાગીદાર) તથા સોલ્ટ સપ્લાયર્સ (રીટેલર પેઢી) ને કુલ મળી રૂ. 40,000/- નો દંડ ફરમાવેલ છે.
નમુનાની કામગીરી:-
જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં (૧) BISTAR PACKAGED DRINKING WATER WITH ADDED MINERALS (1000ML PET BOTTLE) સ્થળ: મેક્સ બેવરેજીસ મારૂતી કૃપા મહાદેવવાડી મેઇનરોડ ત્રીમુર્તી ટાવર પાછળ લક્ષ્મીનગર મેઇન રોડ રાજકોટ (૨) “biswin” packged drinking water (1lLTR PKD BOTTLE)” સ્થળ:- ૪ -વેદવાડી – મવડી મેઇન રોડ, ઓવરબ્રીજ પાસે રાજકોટ (૩) BILSAN PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળ:- બિલ્શન બેવરેજીસ, સમ્રાટ ઇન્ડ એરીયા, કનેરીયા મિલ પાસે, એસ.ટી. વર્કશોપ પાછળ (૪) AQUA FRESH PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળ:- એક્વાફ્રેશ ફુડ એન્ડ બેવરેજીસ, બ્રહ્માણી હોલ પાસે, કોઠારીયા મે. રોડ લીધેલ છે.
નમુનાની કામગીરી :-
ફુડ સેફ્ટી કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગ દ્વારા આંગણવાડી(બાળકોને પોષકઆહારના ઉત્પાદન યુનિટમાં) – જેલ (જેલના કેદીઓને આપતા ફૂડ – કિચનમાંથી) – પુરવઠા ગોડાઉન – સસ્તા અનાજની દુકાનો માંથી કુલ ૨૫ (પચ્ચીસ) નમુના લેવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ | નમુનાનું નામ | નમુના લીધા સ્થળ |
૧. | ચોખા (લુઝ) | રંજનબેન બટુકભાઈ ભીમણી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ન્યુ મેઘાણીનગર, સહકાર મે.રોડ |
૨. | તુવેરદાળ (1 કી.ગ્રા. પેકેટ) | વાઘવાણી દીપકભાઈ કિશોરભાઈ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ૪/૫ ગાયત્રીનગર કોર્નર |
૩. | ખાંડ (લુઝ) | મોહનલાલ ચેતનદાસ આઈનાણી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર 9 – મનહરપ્લોટ |
૪. | ઘઉં (લુઝ) | હાલણી લાજવંતીબેન દોલતરામ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર વિજયપ્લોટ મેં.રોડ |
૫. | kalpataru packeged indised salt | સ્વાતીબેન અજમેરા ઈ.ચા. ગોડાઉન મેનેજર રાજકોટ ગ્રામ્ય ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં ,રાજકોટ |
૬. | ચોખા (લુઝ) | સ્વાતીબેન અજમેરા ઈ.ચા. ગોડાઉન મેનેજર રાજકોટ ગ્રામ્ય ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (ગ્રામીય), જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં |
૭. | કલ્પતરૂ રીફઈન્ડ આયોડાઈઝડ સોલ્ટ | ચંદ્રનાણી અશોકકુમાર છબીલદાસ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર રામનાથપરા ચોક |
૮. | ચોખા (લુઝ) | દીપકભાઈ ગોપાલદાસ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર રામનાથપરા ચોક |
૯. | ખાંડ (લુઝ) | પ્રતાપ એચ વિઠ્ઠલાણી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર મેલડીમાતાવાળો રોડ પાંજરાપોળ |
૧૦. | ચોખા (લુઝ) | એન.કે.વસાવડા ઈ.ચા. ગોડાઉન મેનેજર ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (શહેર),જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં |
૧૧. | ઘઉં (લુઝ) | એન.કે.વસાવડા ઈ.ચા. ગોડાઉન મેનેજર ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (શહેર),જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં |
૧૨. | તુવેરદાળ (લુઝ) | એન.કે.વસાવડા ઈ.ચા. ગોડાઉન મેનેજર ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (શહેર)જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં |
૧૩. | મરચા પાવડર (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૧૪. | હળદર પાવડર (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૧૫. | ધાણાજીરૂ પાવડર (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૧૬. | કપાસિયા તેલ (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૧૭. | ફરસી પુરી (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૧૮. | ભાવનગરી ગાંઠીયા (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૧૯. | સેવ (લુઝ) | રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા |
૨૦. | સુખડી પ્રિપેર્ડ (લુઝ) | શ્રી ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ ઉમાંકાંત પંડિત ઉદ્યોગનગર-૪ મવડી પ્લોટ, શાળા નં. ૮૧ સામે |
૨૧. | ગોળ (લુઝ) | શ્રી ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ ઉમાંકાંત પંડિત ઉદ્યોગનગર-૪ મવડી પ્લોટ, શાળા નં |