સાબરકાંઠા જિલ્લામાં કોરોના માહામારી વચ્ચે પણ રાજ્ય સરકારના પોષણ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્રારા જિલ્લામા ત્રીજા મંગળવારની ઉજવણી પોષણ મંગળવાર તરીકે કરીને જે બાળકોને ૬ માસ પૂર્ણ થયા હોય તેવા દરેક બાળકોને કોવીડ -19 અંતર્ગત પૂર્ણ તકેદારી સાથે આંગણવાડી કેન્દ્રો પર અન્નપ્રાશન કરાવવામાં આવ્યું. જેથી આ બાળકોને માતાના ધાવણની સાથે સાથે પૂરક આહાર મળી રહે અને તેમનો માનસિક તેમજ શારિરીક વિકાસ યોગ્ય થાય. આજનું બાળક આવતીકાલના ભારતનો નાગરિક છે. જે સાબરકાંઠા જિલ્લામાં ત્રીજા મંગળવારે આંગણવાડી કેન્દ્રો પર ૬ માસના બાળકોને અન્નપ્રાસન કરાવ્યું.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના માહામારી વચ્ચે પણ રાજ્ય સરકારના પોષણ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્રારા જિલ્લામા ત્રીજા મંગળવારની ઉજવણી પોષણ મંગળવાર તરીકે કરીને જે બાળકોને ૬ માસ પૂર્ણ થયા હોય તેવા દરેક બાળકોને કોવીડ -19 અંતર્ગત પૂર્ણ તકેદારી સાથે આંગણવાડી કેન્દ્રો પર અન્નપ્રાશન કરાવવામાં આવ્યું. જેથી આ બાળકોને માતાના ધાવણની સાથે સાથે પૂરક આહાર મળી રહે અને તેમનો માનસિક તેમજ શારિરીક વિકાસ યોગ્ય થાય. આજનું બાળક આવતીકાલના ભારતનો નાગરિક છે. જે સ્વસ્થ હશે તો ભારતની આવતીકાલ ઉજળી હશે.
જગદીશ સોલંકી.સ્વસ્થ હશે તો ભારતની આવતીકાલ ઉજળી હશે.
- Advertisement -
જગદીશ સોલંકી.


