By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    13 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    13 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
    7 hours ago
    10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
    7 hours ago
    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
    7 hours ago
    ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
    7 hours ago
    વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    8 hours ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    12 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    12 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    12 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટ નજીક અણુ હોનારત સર્જાવાની રશિયાની ચેતવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટ નજીક અણુ હોનારત સર્જાવાની રશિયાની ચેતવણી
આંતરરાષ્ટ્રીય

યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટ નજીક અણુ હોનારત સર્જાવાની રશિયાની ચેતવણી

Khaskhabar Editor
Last updated: 2022/11/22 at 6:02 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
A view shows the Zaporizhzhia Nuclear Power Plant in the course of Ukraine-Russia conflict outside the Russian-controlled city of Enerhodar in the Zaporizhzhia region, Ukraine August 4, 2022. REUTERS/Alexander Ermochenko
SHARE

ઝાપોરિઝિયાના અણુ પ્લાન્ટ નજીક રશિયન સેનાનો ભારે બોમ્બમારો

ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યૂક્રેનનું યુદ્ધ ફરી એકવાર તેની ચરમસીમાએ પહોંચ્યું છે. બંને દેશોએ યુદ્ધના ઉન્માદમાં તમામ લક્ષ્મણરેખાઓ ઓળંગી છે. રશિયાની સેનાએ યૂક્રેનનાં તમામ વિસ્તારોમાં ફરી ભારે બોમ્બમારો અને ભીષણ મિસાઈલ્સમારો કર્યો છે. આને પરિણામે યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટ નજીક વિનાશક અણુ હોનારત સર્જાવાની રશિયાએ ચેતવણી આપી છે. રશિયાની સેનાએ ઝાપોરિઝિયાના અણુ પ્લાન્ટ નજીકના વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ભારે બોમ્બમારો કર્યો છે. અણુ પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગમે ત્યારે ખતરો સર્જાઈ શકે છે. રશિયાની અણુ ઊર્જા એજન્સી રોસાટોમે ચેતવણી આપી છે કે ઝાપોરિઝિયા અણુ પ્લાન્ટ કે જે યુરોપનો મોટામાં મોટો અણુ પ્લાન્ટ છે તેની આસપાસ તત્કાળ બોમ્બમારો બંધ કરાવવામાં આવે અન્યથા આ પ્લાન્ટનો ગમે ત્યારે નાશ થઈ શકે છે અને અણુ હોનારત સર્જાઈ શકે છે જેની આગ આખા વિશ્વને દઝાડી શકે છે. હજી એ વાતનું આશ્વાસન લેવાનું છે કે રેડિએશન લીક થયું નથી.

- Advertisement -

યુએનની અણુ વોચડોગ એજન્સી ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ સોમવારે આ અણુ પ્લાન્ટની મુલાકાત લઈને તેની ચકાસણી કરી હતી અને પ્લાન્ટને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. ભારે બોમ્બમારાને લીધે અણુ પાવર પ્લાન્ટના બિલ્ડિંગને તેમજ સિસ્ટમ અને ઈક્વિપમેન્ટને ભારે નુકસાન થયું છે. કેટલાક બોમ્બ વિસ્ફોટ અણુ રિએકટર્સની નજીક થયા છે જે ગમે ત્યારે વિસ્ફોટક પુરવાર થઈ શકે છે તેમ ઈંઅઊઅના ડીજી રાફેલ મારિઆનો ગ્રોસ્સીએ જણાવ્યું હતું. દરમિયાન રશિયાએ એક તબક્કે જેના પર કબજો જમાવ્યો હતો તે ખેરસોનમાં 4 ટોર્ચર સાઈટ મળી આવતા હડકંપ મચ્યો છે.

You Might Also Like

વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી

ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી

ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો

TAGGED: EUROPE, NUCLEAR, powerplant, RUSSIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૂર્વ રાજકોટ 68ના ઉમેદવાર ઉદયભાઈ કાનગડને ઉપલાકાંઠામાં વાળંદ જ્ઞાતિનું જબરું સમર્થન
Next Article નામ બડે દર્શન ખોટે…‘સન્ની પાજી દા ઢાબા’નું ફૂડ હેલ્થ માટે ઘાતક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?