ભંગાણ પડી જવાથી હજ્જારો લિટર પાણી વેડફાઈ ગયું અનેક રજૂઆતો છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં
શહેરમાં પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કિસ્સા વધી રહ્યાં છે ત્યારે આજીડેમ ચોકડી નજીક હમણાં જ લાઈનમાં ભંગાણ પડતાં રોડ પર મિની તળાવ જેવા દૃશ્યો સર્જાયા હતાં. રાજકોટમાં ધણા વિસ્તારોમાં પણ આવા દૃશ્યો જોવા મળે છે પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે તંત્રની વિકાસની મોટી મોટી વાતો કરતા અધિકારી સ્થળ પર મુલાકાત કરે તો હકિકત બહાર આવે.
રાજકોટ આજી ડેમ ચોકડી નજીક પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ
