By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    1 day ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    6 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    21 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    21 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    21 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    21 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    7 seconds ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    24 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RSSના વડા મોહન ભાગવતે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા કહ્યું- માતૃશક્તિ જે કરી શકે તે પુરુષો કરી શકતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > RSSના વડા મોહન ભાગવતે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા કહ્યું- માતૃશક્તિ જે કરી શકે તે પુરુષો કરી શકતા નથી
ખાસ-ખબરરાષ્ટ્રીય

RSSના વડા મોહન ભાગવતે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા કહ્યું- માતૃશક્તિ જે કરી શકે તે પુરુષો કરી શકતા નથી

Khaskhabar Editor
Last updated: 2022/10/05 at 11:47 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

દર વર્ષ વિજયાદશમીના અવસર પર સંઘનો સ્થપના દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે નાગપુરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે હાજરી આપી હતી, અને શસ્ત્ર પૂજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પર્વતારોહક અને બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પદ્મશ્રી સંતોષ યાદવ મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યાં હતા.

Religion-based population imbalance is an important subject not to be ignored. Population imbalances lead to changes in geographical boundaries.Alongside the differences in birth rate, conversions by force,lure or greed & infiltration are also big reasons: RSS chief Mohan Bhagwat pic.twitter.com/E5oGt8oK8O

- Advertisement -

— ANI (@ANI) October 5, 2022

આ અવસર પર સંઘના પ્રમુખ મોહન ભાગવતએ નાગપુરના રેશમીબાગમાં સંઘના કાર્યકર્તાને સંબોધિત કરતા કહ્યું કે, શક્તિ તો શુભ અને શાંતિનું પ્રતિક છે. મોહન ભાગવતએ સ્ત્રીઓની સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું કે, આપણે તેમને જગતજનની માનીએ છિએ, પરંતુ તેમણે પૂજા ઘરમાં બંધ કરી દઇએ છિએ, જે યોગ્ય નથી. માતૃશ્કિતના જાગરણના કાર્યક્રમના પોતાના પરિવારથી પ્રારંભ કરવો પડશે, નિર્ણયો લેવામાં મહિલાઓએ જ સાબિત કરવી પડશે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. આપણે શ્રીલંકાને તેમના આર્થિક સંકટમાં મદદ કરી. યૂક્રેનમાં અમેરિકા અને રશિયાના યુદ્ધમાં પોતાના હિતને સૌથી આગળ રાખ્યું. રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં આપણે સતત સફળ થતા રહ્યાં છિએ, અને સ્વાવલંબી બન્યા છિએ. આ નવા પરિવર્તન વિશે સાંભળીને મને પણ પ્રસન્નતા થઇ છે.

#WATCH | Population imbalance leads to changes in geographical boundaries… Population control & religion-based population balance is an imp subject that can no longer be ignored…So a holistic population policy should be brought & should be equally applicable to all: RSS chief pic.twitter.com/hYU6itnO47

— ANI (@ANI) October 5, 2022

જનસંખ્યા અસંતુલનથી આજે બની રહ્યા છે નવા દેશ
જનસંખઅયાના મુદા પર વાત કરતાં સંઘના પ્રમુખે જણાવ્યું કે, જનસંખ્યા એક બોજ છે, પરંતુ આ સાધન પણ બની શકે છે. જનસંખ્યા નિયંત્રણની સાથે- સાથે વિસ્તાર આધાર પર જનસંખ્યાનું સંતુલન પણ એક મહત્વનો વિષય છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે સચેત કરતાં કહ્યું કે, એક ભૂભાગમાં જનસંખ્યાનું સંતુલન બગડતું પરિણામ છે, જે ઇન્ડોનેશિયાથી ઇસ્ટ તિમોર, સુડાનથી દક્ષિણ સુડાન તેમજ સર્બિયાથી કોસોવા નામથી નવા દેશો બની ગયા. તેમણે કહ્યું કે, જનસંખ્યા નીતિના ગંભીર મંથન પછી તૈયારી કરવી જોઇએ, અને તેને લાગુ કરવી જોઇએ.

The concept of Hindu Rashtra is being discussed all over. Many agree with the concept but are opposed to the word ‘Hindu’ & prefer to use other words. We don't have any issue with that. For the clarity of concept – we will keep emphasizing the word Hindu for ourselves: RSS chief pic.twitter.com/5c2zi7QSeo

— ANI (@ANI) October 5, 2022

હિંદુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે, પરંતુ…
તેમણે હિંદુત્વ પર જણાવ્યું કે, હું મારા સંબોધનમાં હિન્દુ અને હિંદુસ્તાન પર ચર્ચા કરૂ છું. હિંદુ સ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે, પરંતુ અમારો કોઇ સાથે વિરોધ નથી. અમારે કોઇને દેખાડવું નથી, પરંતુ જોડવું છે. બનવું એવું છે કે અમને કોઇ જીતી શકે નહીં.

મોહન ભાગવતે રોજગારી વિશે વાત કરતાં કહ્યું કે, રોજગારીનો અર્થ નોકરી છે લોકો નોકરીની પાછળ જ ભાગી રહ્યાં છે, અને એ પણ સરકારી નોકરી. જો આવી જ રીતે લોકો દોડશે તો, કોને નોકરી મળશે? કોઇ પણ સમાજમાં સરકારી કે પ્રાઇવેટ મળીને વધુમાં વધુ 10, 20, 30 ટકા નોકરી હોય છે. બોકી બધા લોકોએ પોતાનું કામ કરવું પડે છે. આ પછી આપણે જાતે પ્રયત્ન કરવા પડે છે. આ દિશામાં સ્ટાર્ટઅપ ઉત્તમ વિકલ્પ છે.

You Might Also Like

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ

TAGGED: MOHANBHAGVAT, NAGPUR, RSS, VIJYADASHMI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દૂધી કરતા વધારે ફાયદાકારક છે તેની છાલ! કચરામાં ફેંકવાની ના કરતા ભૂલ, ઘણા પૌષ્ટિક તત્વો મળે છે
Next Article અઢી વર્ષથી લગ્નસંબંધમાં છીએ: નિકાહની લેટેસ્ટ તસવીરો શેર કરી ઋચા ચઢ્ઢા-અલી ફઝલે કર્યો મોટો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?