By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    13 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    14 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    14 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    3 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    3 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    11 hours ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    11 hours ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    13 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    14 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    13 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    14 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોયલ એકેડેમીના સંચાલક ટોળકીએ NEETમાં સારા માર્ક અપાવવા 30 લાખ પડાવ્યાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રોયલ એકેડેમીના સંચાલક ટોળકીએ NEETમાં સારા માર્ક અપાવવા 30 લાખ પડાવ્યાં
રાજકોટ

રોયલ એકેડેમીના સંચાલક ટોળકીએ NEETમાં સારા માર્ક અપાવવા 30 લાખ પડાવ્યાં

Khaskhabar Editor
Last updated: 2025/05/06 at 4:51 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી

સુરતના બે ભાઈઓ, કર્ણાટકના એક શખ્સનું નામ પણ ખુલ્યું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રોયલ એકેડેમીના સંચાલક આણી ટોળકીએ જેતપુરના વિદ્યાર્થીને NEETમાં સારા માર્ક અપાવવા 30 લાખ પડાવ્યાં બાદ સારા માર્ક ન આવતાં અને રૂપીયા પણ પરત ન આપી છેતરપીંડી આચરતાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા ઉ.40એ ધોરાજીના રાજેશ હરી પેથાણી, ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા, સુરતના પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટકના મનજીત જૈન બેલગામ સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, જેતલસર ગામમાં બોઇલના ગઠ્ઠા બનાવવાનુ તથા મશીન રીપેરીંગનું કામ કરે છે 2024માં તેનો દિકરો દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમ્યોપેથી આયુર્વેદીક મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતાં તેણે કહેલ કે, એવા એક ભાઈને હું ઓળખુ છુ, જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે જેના માટે 60 લાખ થશે તેમ વાત કરી રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરાવેલ અને ધવલને કહેલ કે, મારાથી આટલા બધા રૂપિયા થઇ શકે તેમ નથી, તો તેમને કહેલ કે, તમે અત્યારે દશ લાખ રૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધ ઘટ હુ મારી રીતે જોઇ લઇશ.

- Advertisement -

જેથી ફરીયાદીએ દીકરાના ભવિષ્યને લઇ રૂપિયા આપવાનુ નકકી કરેલ અને રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-2024માં 10 લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા વિકમાં 20 લાખ રાજેશ પેથાણીને રાજકોટ ખાતે રોકડા આપેલ હતા તેઓએ રાજેશ મારફતે ધવલ સંધવીને પોતાના દીકરાને NEETની પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે 30 લાખ આપેલ હતા આ સારા માર્ક માટે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ દિકરાનું બેલગાવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવે એટલે મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ) પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ બતાવેલ હતું, જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું.

વર્ષ 2024 મેડિકલ એન્ટ્રેસ (NEET) પરીક્ષા આપવા માટે દિકરા સાથે બેલગાવ ગયેલ પરંતુ ધવલની વાત ઉપર વિશ્વાસ ન આવતા દિકરાને તેની રીતે જ પરીક્ષા આપવા માટે સમજાવેલ હતો તેમના દિકરાએ આ પરીક્ષા કોઈપણ સેટીંગ વગર તેમની જાતે પરીક્ષા આપેલ જેમાં તેને 460 માર્ક્સ આવેલ જેથી જે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત થયેલ તે મુજબ કોઈ સેટીંગ થયેલ નહી અને દિકરાને સારા માર્ક આવેલ નહી, તેથી આ પરીક્ષામાં સારા માર્ક માટે રાજેશ પેથાણીને આપેલ રૂપિયા પરત માંગતા તેઓએ કહેલ કે, રૂપિયા તો ધવલને આપી દિધેલ છે, જેથી ધવલ સાથે ફોનમાં વાત કરેલ અને રૂ. 30 લાખ પરત માંગતા મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ તેમ કહેલ પરંતુ ઘણો સમય થઇ ગયેલ પરંતુ રૂપિયા પરત આવેલ નહી જે બાદ ધવલને ફોન કરેલ પરંતુ તે ફોન ઉપાડતો ન હોય જેથી જુલાઇ-2024 માં તેમના ઘરે ઉદયપુર શોભાપુરા સર્કલ, રૂપરત્ન એપાર્ટમેન્ટ, અગીયારમા માળે ગયેલ અને ત્યાં તપાસ કરતા જાણવા મળેલ કે, ધવલ નાથદ્વારા શ્રીનાથજી ભગવાનના મંદીરે ગયેલ છે. જેથી ત્યાંથી નાથદ્વારા ગયેલ અને ત્યાં પણ ધવલ ભેગો થયેલ નહી અને ફોન કરતા ધવલ કોઇ સરખો જવાબ આપતો ન હતો બે મહીના બાદ પણ રૂપિયા પરત નહી મળતા, રાજેશ પેથાણીને મળેલ અને રૂપિયા પરત અપાવવા માટે કહેલ તો તેઓએ ધવલ સંધવીને વાત કરેલ તો જણાવેલ કે, તેમણે આ રૂપિયા વિપુલ તેરૈયા તેમજ તેના ભાઈ પ્રકાશ તેરૈયાને આપેલ છે અને તેઓ રૂપિયા પરત આપતા નથી જેથી હું તમને રૂપીયા આપી શકતો નથી થોડા દિવસ બાદ ધવલ સંધવી, વિપુલ તેરૈયા, પ્રકાશભાઈ તેરૈયા રાજકોટ રાજેશ પેથાણીની રોયલ એકેડમી ખાતે આવેલ અને ફરિયાદીને મળી થોડો સમય માંગેલ અને ચિંતા ન કરતા તમને તમારા રૂપિયા પરત મળી જશે. સમય જતાં રૂપિયા મળેલ નહી જેથી તેરૈયા બંધુને ફોન કરી મારા રૂપિયા આપવાનુ કહેતા તેઓએ કહેલ કે, આ રૂપિયા મનજીત જૈન કે જેઓ કર્ણાટક બેલગાવના છે તેમને આપેલ છે, જે પરત આપતો નથી એટલે આ રૂપિયા તમને પરત આપી શકતા નથી તે રૂપિયા પરત આવે એટલે અમે તમને પરત આપી દઈશ. પરંતુ ઘણો સમય પસાર થઈ જતા રૂપિયા પરત આવેલ નહી જેથી આરોપીઓએ મળી તેઓના દિકરાને એમબીબીએસ મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ)ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાનું કહીં રૂ 30 લાખ લીધેલ હોય જે રૂપિયા પરત ન કરી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી છે.

You Might Also Like

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

વોર્ડ નં.13માં ઉમેદવારની પસંદગી મુદ્દે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર નારાજ

જામનગરની ખીલજી અને ખફી 2 ગૅંગના 29 વિરુદ્ધ ગુજસીટોકના બે ગુના નોંધાયા

TAGGED: NEET, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માવઠાંથી ખેડૂતોને કરોડોનું નુકસાન
Next Article મેઘો કેરીના વેપારીઓને ફળ્યો !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ
મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?