By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    20 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    20 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    22 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    22 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    20 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    20 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    20 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    20 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    22 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    7 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમામ બેંકોને ચોવીસ કલાક સીસ્ટમનું મોનીટરીંગ: RBI દ્વારા માર્ગદર્શીકા જારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તમામ બેંકોને ચોવીસ કલાક સીસ્ટમનું મોનીટરીંગ: RBI દ્વારા માર્ગદર્શીકા જારી
રાષ્ટ્રીય

તમામ બેંકોને ચોવીસ કલાક સીસ્ટમનું મોનીટરીંગ: RBI દ્વારા માર્ગદર્શીકા જારી

Khaskhabar Editor
Last updated: 2024/06/29 at 1:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ચોવિસ કલાક સિસ્ટમ પર વોચ, સ્વીફટ-નેફટ-આરટીજીએસ સહીતની પેમેન્ટ સેવામાં શંકાસ્પદ ઘુસણખોરી પર દેખરેખ રાખવા ઓફલાઈન ‘બેકઅપ’ માટે સૂચના: રિઝર્વ બેન્કની માર્ગદર્શીકા જારી

ભારતીય બેન્કીંગ ક્ષેત્ર પર મોટો સાઈબર એટેકનો ખતરો હોવાની ગંભીર બાતમી મળતા તમામે તમામ બેંકોને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે અને ચોવીસ કલાક સીસ્ટમ પર દેખરેખ રાખવાની સુચના આપવામાં આવી છે.

- Advertisement -

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા માર્ગદર્શીકા જારી કરવામાં આવી છે તેમાં એમ જણાવ્યુ છે કે સાઈબર એટેકનાં ગંભીર ખતરાને ધ્યાને રાખીને તમામ બેંકોને ચોવીસેય કલાક સીસ્ટમનું મોનીટરીંગ કરવાની સલાહ આપવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે દુનિયામાં અનેક મોટા સાઈબર એટેકમાં સામેલ લુલ્ઝ એક ગ્રુપે ભારતીય બેંકો પર સાઈબર એટેક માટે તોપ તાકી હોવાની પોસ્ટ સોશ્યલ મીડીયામાં વહેતી થઈ હતી અને તે સમયગાળામાં જ રીઝર્વ બેન્કે માર્ગદર્શીકા જારી કરી છે.

સાઈબર એટેક માટે કુખ્યાત ગણાતુ આ જુથ કેટલાંક વખતથી નિષ્ક્રીય હતું અને તેના દ્વારા આવા કૃત્યો બંધ કરી દેવાયાનું મનાવા લાગ્યુ હતું. તેવા સમયે જ તે ફરી એકટીવ થયાના સંકેત છે. બેન્કીંગ સીસ્ટમમાં શંકાસ્પદ ઘુસણખોરી પકડવા માટે સર્વર તથા નેટવર્ક પર સતત દેખરેખ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે આ સિવાય સ્વીફટ ઉપરાંત કાર્ડ નેટવર્ક આરટીજીએસ, નેફટ તથા યુપીઆઈ જેવી મહત્વપૂર્ણ પેમેન્ટ સીસ્ટમમાં સતત મોનીટર કરવાની સુચના આપવામાં આવી છે. ડીડીઓએસ (ડીસ્ટ્રીબ્યુટેક ડીનાયલ ઓફ સર્વીસ) જેવા ખતરા સામે સ્ટાર્ન્ડડ નિયંત્રણો લાગુ કરવા સુચવવામાં આવ્યુ છે.

આ પ્રકારનાં હુમલામાં હેકરો દ્વારા એક સાથે અનેક સીસ્ટમ પર પ્રહાર કરવામાં આવતા હોય છે. તેમજ મોટી હજારોની સંખ્યામાં કવેરી નાખવામાં આવતી હોય છે જે હેન્ડલ કરવાનું બેંકની વેબસાઈટ તથા ઓનલાઈન સેવા માટે મુશ્કેલ બની જાય છે.વાસ્તવીક ગ્રાહકોનાં ટ્રાન્ઝેકશનમાં હાલાકી સર્જાય છે. આ સિવાય રીમોટ લોગ-ઈન તથા મહત્વપૂર્ણ સીસ્ટમનાં એસેસ પર નિયંત્રણ રાખવા તથા વાઈરસ સામે તમામ સીસ્ટમ સ્કેન કરવાનું કહેવામાં આવ્યું છે. જરૂરી અપડેટેશન કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

- Advertisement -

એકાદ વર્ષ પુર્વે કેન્દ્ર સરકારનાં ઈલેકટ્રોનિકસ મંત્રાલય હેઠળની કોમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા સમાન પ્રકારનું જોખમ જાહેર કરવામાં આવી હતી. સામાન્ય રીતે બેંકોને સંભવીત સાઈબર એટેકની બાતમી મળે તે સાથે જ ક્ધટીજન્સી પ્લાન લાગુ કરી દેતી હોય છે.આ વખતે પણ સમાન સ્થિતિ છે. બેંકોને મજબુત ઓફ લાઈન બેકઅપ તથા રીકવરી સ્ટ્રેટેજી અપનાવવાની સુચના આપવામાં આવી છે. સુત્રોએ કહ્યું કે ગુપ્તચર બાતમીને બેંકો કે નાણા સંસ્થાઓ હળવાશથી ન લઈ શકે.

You Might Also Like

CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે

ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે

કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી

સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા

અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

TAGGED: bank, clock system monitoring, rbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાયરલ વિડીયો: કસીનોમાં લાગ્યો 33 કરોડનો જેકપોટ, જીતની ખુશીમાં આવ્યો હાર્ટ અટેક
Next Article પ્રભાસે રૂા.80 કરોડ જ્યારે દિપિકાએ રૂા.20 કરોડ ચાર્જ કર્યો, જાણો અમિતાભ બચ્ચનો કેટલો ચાર્જ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?