10 ઓક્ટોબરે હરિનામ સંકીર્તન અને 11 ઓક્ટોબરે બ્રહ્મસંબંધ દીક્ષાનું આયોજન: મુલાકાતનો સમય પણ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ટઢઘ શ્રીનાથ ધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સ્વમુખે આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ સર્વ વૈષ્ણવોને પ્રાપ્ત થશે.
- Advertisement -
કાર્યક્રમોની વિગતો
કાર્યક્રમ તારીખ સમય
હરિનામ સંકીર્તન 10 ઓક્ટોબર સવારે 7:30 કલાકે
બ્રહ્મસંબંધ દીક્ષા 11 ઓક્ટોબર સવારે 7:00 કલાકે
ઠાકોરજી પુષ્ટિકરણ 11ઓક્ટોબર સવારે 10:00 કલાકે
વ્રજરાજકુમારજીની મુલાકાતનો સમય
મુલાકાતનો દિવસ દર્શન મુલાકાતનો સમય
10 અને 11 ઓક્ટોબર બપોરે રાજભોગ દર્શનમાં: 11:30થી 12:30 કલાકે
10 અને 11 ઓક્ટોબર સંધ્યા દર્શનમાં: 5:30 થી 7:00 કલાકે
બ્રહ્મસંબંધ દીક્ષા અને શ્રી ઠાકોરજી પુષ્ટિકરણ માટે ઈચ્છુક વૈષ્ણવોએ હવેલી કાર્યાલયમાં નામ નોંધાવવાના રહેશે. વધુ વિગત માટે 93162 53423 નંબર પર સંપર્ક કરવો.