By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    32 minutes ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    52 minutes ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 hour ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    3 days ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    2 hours ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    3 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    4 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    4 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    59 minutes ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 hour ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    3 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    3 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    4 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    7 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વર્ષ 2023માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8.79 લાખ પાસપોર્ટ અરજી: 98 ટકા અરજીઓનો નિકાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વર્ષ 2023માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8.79 લાખ પાસપોર્ટ અરજી: 98 ટકા અરજીઓનો નિકાલ
ખાસ-ખબરગુજરાત

વર્ષ 2023માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8.79 લાખ પાસપોર્ટ અરજી: 98 ટકા અરજીઓનો નિકાલ

Khaskhabar Editor
Last updated: 2024/01/02 at 12:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

-2022 ની સરખામણીએ 22 ટકાનો સામાન્ય વધારો

વિદેશ પ્રવાસનાં વધતા ટ્રેન્ડ વચ્ચે ગુજરાતમાં પાસપોર્ટ મેળવનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. 2023 માં અમદાવાદની પ્રાદેશીક પાસપોર્ટ ઓફીસમાં રેકોર્ડબ્રેક 8.79 લાખ અરજી થઈ હતી. આ પૂર્વે 2018 માં 7.28 લાખ અરજીનો રેકર્ડ બન્યો હતો.2020 માં કોવીડ વર્ષને કારણે પાસપોર્ટ માટેની અરજીની સંખ્યા ઘટીને 3.13 લાખ હતી. 2021 માં 4.32 લાખ હતી.

- Advertisement -

અમદાવાદ પાસપોર્ટ કચેરીનાં સતાવાર રીપોર્ટ પ્રમાણે 2022 ની સરખામણીએ 2023 માં પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે. સ્ટાફની અછત છતાં ઓવરટાઈમ કરીને 8.52 લાખ અર્થાત 98 ટકા અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. વર્ષમાં દર મહિને સરેરાશ 72522 અરજી આવી હતી. જે 2022 ની સરેરાશ માસીક અરજી 53609 હતી.

પાસપોર્ટ સમયસર ઈસ્યુ થઈ શકે તે માટે સ્ટાફે 38 જાહેર રજા તથા શનિવારનાં દિવસોમાં પણ કામગીરી બજાવી હતી. સતાવાર વર્તુળોએ કહ્યું કે પાસપોર્ટનો વેઈટીંગ પીરીયડ માત્ર 12 દિવસનો થયો છે. જયારે તત્કાળ શ્રેણીમાં અરજીના બીજા જ દિવસે ઈસ્યુ કરી દેવામાં આવે છે. દરરોજ પાસપોર્ટ માટે 100 સ્લોટ ખોલવામાં આવે છે અને 16 જાન્યુઆરી સુધીનાં સ્લોટ બુક છે.

પ્રાદેશીક પાસપોર્ટ કચેરીની સરખામણીએ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં એપોઈટમેન્ટ પીરીયડ લાંબો છે. અમરેલી, ભૂજ, ભરૂચમાં જાન્યુઆરીનાં ત્રીજા સપ્તાહની તારીખ જ ઉપલબ્ધ છે.

- Advertisement -

સુત્રોના કહેવા પ્રમાણે વિદેશોમાં શિક્ષણનો ટ્રેન્ડ વધ્યો હોવાના કારણોસર વિદ્યાર્થીઓની પાસપોર્ટ અરજીનુ પ્રમાણ વધુ છે. આ સિવાય વિદેશ પ્રવાસ માટે પણ અરજદારોની મોટી સંખ્યા છે.

સીનીયર અધિકારીનાં કહેવા પ્રમાણે 22 થી 28 વર્ષની વય જુથનાં પાસપોર્ટ અરજદારોની સંખ્યામાં મોટો વધારો છે.અભ્યાસ માટે વિદેશ જવાનો ટ્રેન્ડ આ માટે કારણરૂપ છે.30 વર્ષથી વધુની વયના લોકોની પાસપોર્ટ અરજીમાં પણ વૃધ્ધિ છે.

અમદાવાદ પ્રાદેશીક પાસપોર્ટ કચેરીનાં અધિકારી અભિજીત શુકલાનાં કહેવા પ્રમાણે સામાન્ય રીતે પાસપોર્ટ અરજીમાં 10 ટકાનો વધારો અપેક્ષીત હોય છે. પરંતુ 2023 માં 22 ટકાનો વધારો આ સામાન્ય છે. 2024 માં સ્થિતિ નોર્મલ થવાની અને અરજીમાં 10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.

You Might Also Like

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

મોરબીમાં ગેસના કાળાબજાર કરનારાઓ સામે કલેક્ટરનું કડક વલણ

TAGGED: Gujarat, passportapplications
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અયોધ્યાના રામ મંદિરના મહંતે રામલ્લાની પૂજાના સંઘર્ષ વિશે કહી આ વાત, એક-એક કામ માટે કોર્ટ જવું પડતું હતું
Next Article વેરાવળ ખાતે મહિલાઓ માટે જન જાગૃતિ શિબિર યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?