By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    24 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    2 hours ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    2 hours ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    23 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    23 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    23 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    23 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    23 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અસલી નકલીની ભરમાર: રાજકોટની અસલી પોલીસે બે નકલી પોલીસને ઝડપી લીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અસલી નકલીની ભરમાર: રાજકોટની અસલી પોલીસે બે નકલી પોલીસને ઝડપી લીધા
રાજકોટ

અસલી નકલીની ભરમાર: રાજકોટની અસલી પોલીસે બે નકલી પોલીસને ઝડપી લીધા

Khaskhabar Editor
Last updated: 2024/12/07 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

હું D સ્ટાફમાં છું, તું યુવતી સાથે ખરાબ કામ કરવા ગયો હતો કહી દોઢ લાખ માંગી 40 હજાર પડાવ્યા: દૂધની ડેરીએ રહેતા શખ્સને પકડી લીધો

નકલી પોલીસે ગોંડલના યુવકને આંતરી ગાડીના ડોક્યુમેન્ટ માંગી રોકડ-મોબાઈલ લૂંટી લીધા: કણકોટના શખ્સની ધરપકડ કરાઇ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજ્યભરમાં અસલી નકલીની ભરમાર વચ્ચે રાજકોટમાં બે દિવસમાં બે નકલી પોલીસ અસલી પોલીસની ઝપટે ચડી ગયા છે બસ પોર્ટ પાછળ રંગરેલીયા મનાવવા ગયેલા યુવકને ડી સ્ટાફની ઓળખ આપી તમે હોટલમાં યુવતી સાથે ખરાબ કામ કરવા ગયા હતા કહી દોઢ લાખ માંગી ગુનો નોંધવાની ધમકી આપી 40 હજાર પડાવી લેનાર દૂધની ડેરી પાસે રહેતા શખ્સને એ ડિવિઝન પોલીસે દબોચી લીધો હતો જ્યારે નાના મવા રોડ પર ગોંડલના શખ્સને નકલી પોલીસે આંતરી ગાડીના કાગળ અને ડોક્યુમેન્ટ માંગી 8000 રોકડ અને મોબાઈલ લૂંટી લીધાની ઘટનામાં તાલુકા પોલીસે કણકોટના શખ્સને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે.

રાજકોટ શહેરના મવડી ગામ ફલેટમાં રહેતા 22 વર્ષીય યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશેનમાં એકસેસમાં આવેલા અલ્તાફ દિલાવરભાઈ ખેરડીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગત તા.20/7/2024 ના રાત્રીના કાર લઈને બસ સ્ટેન્ડ પાછળ ગયો હતો. ત્યારે અહીં એક યુવતી ઉભી હોય તે ઇશારા કરતા યુવાનને શરીર સુખ માણવાની ઇચ્છા હોય જેથી યુવતીને પુછતા તેણે હોટલ સહિત રૂપિયા 1500 કહ્યા હતાં. જેથી યુવાન તેની સાથે બસસ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં ગયો હતો. જ્યાં યુવતી સાથે એકાંત માણ્યા બાદ હોટલથી બહાર નીકળી કાર લઈને જતો હતો યુવાન કાર લઈને ભૂતખાના ચોક થઈ નાગરિક બેંક ચોક અને ત્યાથી સોરઠીયાવાડી સર્કલ પાસે 80 ફૂટ રોડ પર જતો હતો ત્યારે એકસેસ ચાલક તેની પાસે આવ્યો હતો અને કારના કાચ ઉતારવાનું કહેતા યુવાને કાચ ઉતારતા આ શખસે કહ્યું હતું કે, હું પોલીસવાળો છું અને ડી સ્ટાફમાં છું. હું તારો બસ સ્ટેન્ડથી પીછો કરૂ છું તે હોટલમાં છોકરી સાથે ખરાબ કામ કર્યું છે. જેથી પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી યુવાનની કારમાં બેસી જઈ તેને ભકિનગર સર્કલની સામે લઇ જઈ કહ્યું હતું કે, બોલ પોલીસ ચોકીએ જવુ છે કે અહીં વહીવટ પતાવવો છે. તેમ કહી યુવાન પાસે 1.50 લાખની માંગણી કરી હતી યુવાન પાસે પૈસાની સગવડ ન થઈ શકે તેમ હોય અંતે 40 હજારની માંગણી કરી હતી. જેથી યુવાને 20 હજાર એટીએમ પરથી ઉપાડયા બાદ 20 હજાર ગુગલ પેથી આપ્યા હતાં. યુવાને આ અંગે જે તે સમયે સમાજના બદનામીના ડરથી પોલીસમાં માત્ર અરજી કરી હતી. આ અરજીના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર જી બારોટ અને ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમા આ શંકાસ્પદ શખસ નજરે પડયો હતો દરમિયાન આરોપી અલ્તાફ ફરી બસ સ્ટેન્ડ આસપાસ આંટાફેરા કરવા આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે પોલીસની ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધી ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisement -

જ્યારે ગોંડલમાં કુંભારવાડા અક્ષર રેસીડેન્સીમાં રહેતાં અને મિસ્ત્રી કામ કરતાં સંદીપકુમાર ધમાલુભાઇ બરૂન ઉ.24એ મૂળ જામકંડોરણાના અને હાલ કણકોટ ગામે વર્ધમાન સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ખીમજી કટારીયા સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ નહેરૂનગર સામે મકાનમાં મિસ્ત્રી કામ ચાલુ છે. જેથી તે મકાનમાં છેલ્લા એક મહિનાથી રહે છે. ગઇ તા.05/12/2024ના સવારે તે જ્યાં કામ કરે છે ત્યાંથી તેની સાથે કામ કરતો મિત્ર સુનીલ સાથે બાઇકમાં ભીમનગર સર્કલ પાસે આવેલ કલાસીક-1 એપાર્ટમેન્ટમાં મિસ્ત્રી કામ માટે જવાનુ હોય જેથી ત્યાં જતા હતા દરમિયાન નાના મૌવા રોડ, મહાત્મા ગાંધી સ્કુલ પાસે પહોંચેલ ત્યારે એક બાઈક ચાલક પાછળથી ઓવરટેક કરી બાઈક ઉભી રખાવેલ અને બાઇકની આર.સી. બુક, ડ્રાઇવીંગ લાઇસન્સની માંગણી કરેલ હતી ફરિયાદીએ તેને પુછતા પોતે પોલીસ હોવાનું કહેલ અને ફરિયાદી પાસે આર.સી. બુક તથા લાઈસન્સ સાથે ના હોય જેથી તેને જણાવેલ કે, હાલ મારી પાસે ગાડીના કાગળો અને ડ્રાઇવીંગ લાઈસન્સ સાથે નથી. તે પોલીસ વાળાએ યુવાનનો મોબાઇલ લઇ લીઘેલ અને પોતાની સાથે પોલીસ સ્ટેશન આવવાનું કહેલ હતું. જેથી પોલીસને તેનુ નામ પુછતા તે ઉશ્કેરાઈ ગયેલ અને ગાલ ઉપર ફડાકા મારવા લાગેલ અને તેના બાઇકમાં આગળ કે પાછળ કોઇ નંબર પ્લેટ લગાવેલ ના હોય અને તેની પાછળ-પાછળ ગાડી લઈ આવવાનુ કહેલ જેથી યુવાનનો મિત્ર સુનીલ ત્યાં ઉતરી અને તે એકલો તેની પાછળ પાછળ જતો હતો.

યુવાનને રસ્તામાં રોકી પોલીસ વાળાએ તેની પાસેથી 15 હજાર માંગેલ પરંતુ તેને રૂપીયા આપવાની ના પાડતા ફરીથી આ પોલીસવાળાએ માર મારતા યુવાન ખુબ ડરી ગયેલ અને 8 હજાર રોકડા પડેલ હોય જે પુરેપુરા તેને આપી દીધા હતાં. ત્યારબાદ નવા 150 ફુટ રીંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે યુવાનનું બાઈક રખાવી નકલી પોલીસે તેના બાઈક પાછળ બેસાડી કણકોટ ગામ પાસે લઈ ગયેલ અને ત્યા યુવાનને ઉભો રાખેલ અને કહેલ કે, તુ અહીં ઉભો રહે હું હમણા પોલીસની ગાડી લઇ આવુ છુ, તેમ કહી તે ત્યાંથી નાસી છૂટ્યો હતો બાદમાં યુવાને ત્યાં કણકોટ ગામ પાસે રાધે પાનની દુકાન વાળા ભાઈને તે પોલીસ વાળા ભાઈની પુછપરછ કરતા તેને જણાવેલ કે, આ ભાઈ પોલીસ હોય તેવુ લાગતુ નથી એટલી વારમાં તે શખ્સ પરત આવેલ અને યુવાનને પાન વાળા ભાઈ સાથે વાત-ચીત કરતા જોઈ જતા તે ભાઇ ત્યાંથી ભાગી ગયેલ હતો. જેથી ત્યાં પાનની દુકાનવાળા ભાઈ પાસે 200 ઉધાર માંગી ત્યાંથી રિક્ષા કરી પરસાણા ચોકમાં પડેલ તેમનું બાઈક લેવા ગયેલ અને ત્યાર બાદ અરજી કરેલ હતી ગઈકાલે પોલીસ મથકેથી ફોન આવતા તે શખ્સ પકડાય ગયેલ હોય જેથી તેને ઓળખવા માટે બોલાવતા યુવાને નકલી પોલીસને ઓળખી બતાવ્યો હતો. તેની પાસેથી નકલી પોલીસે રોકડ રૂ.8 હજાર અને એક મોબાઈલ ફોનની લૂંટ કરી હતી તાલુકા પોલીસ મથકના પીઆઈ ચીરાગ જાદવ અને ટીમે ગણતરીની કલાકોમાં નકલી પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર શખ્સને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

નકલી પોલીસ વિરૂદ્ધ અપહરણ, ચોરી દારૂ સહીતના અનેક ગુના નોંધાયેલા છે
રાજકોટમાં તાલુકા પોલીસની ટીમે પકડી પડેલ નકલી પોલીસ ઘનશ્યામ કટારીયા ગુનાહીત ઈતિહાસ ધરાવે છે તેના વિરૂદ્ધ અપહરણ, ચોરી, દારૂ સહીતના સાતેક ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે.

You Might Also Like

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ

રાજકોટના આંગણે માઁ ઉમિયાની ભવ્ય રથયાત્રા

3.48 કરોડની છેતરપિંડી આચરનાર દંપતી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

રાજકોટના વિકાસને ગતિ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝોજિલામાં -19 ડિગ્રી: કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઈનસમાં
Next Article રેંકડી-કેબિન ધારકોના હક પર કેમ માર? પાસ વિના કેબિનનું ભાડું કોણ ખાય છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટના આંગણે માઁ ઉમિયાની ભવ્ય રથયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?