- મેષ – સમય સારો ચાલી રહ્યો છે. યાત્રાથી લાભ થશે, આંખની સંભાળ રાખવી. સમય પર કામ કરવાનું શીખવું પડશે.
- વૃષભ – કારોબારમાં વૃદ્ધિ થશે, માંગલિક કાર્યોમાં ખર્ચ થશે. વિરોધીઓ સક્રિય રહેશે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સંબંધોમાં સાચવવું
- મિથુન – હિંમતથી આગળ વધો સફળતા મળશે, ઘરેલુ ખર્ચમાં વૃદ્ધિ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત શક્ય છે. કોઈપણ કાર્ય કરતી વખતે આત્મવિશ્વાસ રાખવો.
- કર્ક – લાંબા સમયથી ચાલતી સમસ્યાનું સમાધાન મળશે. કરજમાંથી મુક્તિ મળશે. પરિવાર પ્રત્યેની જવાબદારી સમજો, ધાર્મિક યાત્રા શક્ય છે.
- સિંહ – રાજકાર્ય માટે સમય અનુકૂળ છે. પોતાના કાર્ય સ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. રોકાણથી લાભ
- કન્યા – જૂની વાતો ભુલી નવી શરુઆત કરો. લાંબા સમયથી ચાલતી આર્થિક સમસ્યા દૂર થશે. વિદેશ યાત્રાના યોગ છે. મિત્રોનો સહયોગ મળશે.
- તુલા – જીવનમાં આગળ વધવાનો સમય આવ્યો છે. વ્યવહારથી સહકર્મીઓને આનંદ થશે. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો.
- વૃશ્ચિક – ધનલાભમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. ધ્યાન રાખો, આત્મવિશ્વાસની ખામીના કારણે ખોટો નિર્ણય ન લેવો.
- ધન – સમયસર કાર્ય પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરો. કારોબારમાં વિસ્તાર થશે. ધાર્મિક કાર્યોમાં સહભાગિતા વધશે.
- મકર – ઈચ્છિત જીવનસાથીની શોધ પુરી થશે. પોતાના વ્યવહારથી લોકોને આકર્ષિક કરશો. ભાઈ બહેનોનો સ્નેહ મળશે.
- કુંભ – કાર્યસિદ્ધિના યોગ છે. શત્રુ સક્રિય રહેશે. ચિંતા અને સ્ટ્રેસ વધી શકે છે. થાક લાગી શકે છે તો સતર્ક રહો.
- મીન – આજનો દિવસ સારો નથી જણાતો. સાવધાન રહેવુ. ઓફિસમાં કોઈ પણ વિશ્વાસ કરવો નહીં.