By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    12 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    1 day ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    2 days ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    10 hours ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    12 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    12 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    12 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    11 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    12 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    12 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    1 day ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    11 hours ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા ખાતે હાઉસિંગ બોર્ડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા ખાતે હાઉસિંગ બોર્ડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા ખાતે હાઉસિંગ બોર્ડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ

Khaskhabar Editor
Last updated: 2025/12/29 at 5:07 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

કમ્પાઉન્ડ વોલના નબળા કામથી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપ

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29

- Advertisement -

ધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની આવાસ યોજનાઅંતર્ગત ચાલી રહેલા હાઉસિંગ બોર્ડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર એક તરફ વિકાસ અને પારદર્શિતાની વાતો કરે છે ત્યારે બીજી તરફ આવા સરકારી કામોમાં ભ્રષ્ટાચારના અજગર દ્વારા સરકારી ગ્રાન્ટનો બેફામ દુરુપયોગ થતો હોવાનો ચિંતાજનક મામલો સામે આવ્યો છે. ધ્રાંગધ્રા શહેરની આવાસ યોજનાના મકાનોની પાછળ આવેલા સરકારી જમીન વિસ્તારમાં હાઉસિંગ વિભાગ દ્વારા પ્લોટિંગ કરી ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવણી કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજનાના ભાગરૂપે હાલ આશરે ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ કેશોદ સ્થિત વચ્છરાજ ક્ધસ્ટ્રક્શન નામની એજન્સીને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ શરૂ થયેલા આ કમ્પાઉન્ડ વોલના કામમાં ભારે અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. દિવાલના નિર્માણમાં ગુણવત્તા વિનાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ યોગ્ય પાયો ખોદાણ કર્યા વગર સીધી જમીન ઉપર દિવાલ ઊભી કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત સિમેન્ટનો પણ નહિવત્ ઉપયોગ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે ભવિષ્યમાં દિવાલની મજબૂતાઈ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
આ મામલે જાગૃત નાગરિક દ્વારા સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કામ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાકટર સ્થળ પર હાજર ન હતો. માત્ર પરપ્રાંતીય શ્રમિકો દ્વારા ગુણવત્તા વિનાનું કામ કરવામાં આવી રહ્યું હતું. સરકારી નિયમો મુજબ આવા કામોમાં નિયમિત દેખરેખ અને જવાબદાર અધિકારીઓની હાજરી ફરજિયાત હોવા છતાં તેની સંપૂર્ણ અવગણના થતી હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિક દ્વારા હાઉસિંગ વિભાગ, ગાંધીનગરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડ વોલના કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારની સંપૂર્ણ તપાસ કરી દોષિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હાલ આ સમગ્ર મામલો ધ્રાંગધ્રા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં સરકારી વિકાસ કામોની ગુણવત્તા અને પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મોટા આંદોલનની શક્યતા પણ નકારી શકાતી નથી.

You Might Also Like

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદનું ₹30 કરોડનું જમીન કૌભાંડ મુખ્ય સૂત્રધાર રમેશ સાકરિયાની ધરપકડ
Next Article ચોટીલા નેશનલ હાઈવે પર અસામાજિક પ્રવૃત્તિ થતી હોટલો પર પોલીસનો પ્રહાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?