રંગીલા રાજકોટના રેસકોર્ષ રિંગરોડ રોડ કલાકારો દ્વારા કરવામાં આવેલી રંગબેરંગી રંગોળીઓએ શહેરીજનો દિલ જીત્યું છે.

દિવાળીના તહેવારમાં રોશની સાથે રંગોની જુગલબંધી જામી છે. આજ સાંજે રંગોળી સ્પર્ધાનું ઉદ્દઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
- Advertisement -

આ સ્પર્ધામાં વિશિષ્ટતાએ છે કે આ વખતે રાજકોટવાસીઓ જ જજ બની વોટિંગ કરશે અને વિજેતા જાહેર કરશે.



