By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    18 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    18 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    18 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    16 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    16 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    16 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    16 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    17 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    18 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > 100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
મોરબી

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

Khaskhabar Editor
Last updated: 2026/02/11 at 4:26 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

જૈવિક વૈવિધ્યનું અનોખું ધામ : રામપરા અભયારણ્ય

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11

- Advertisement -

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલું રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય 15.01 વર્ગ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું જૈવિક વૈવિધ્યનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મોરબીથી આશરે 50 કિ.મી. અને વાંકાનેરથી 16 કિ.મી. અંતરે આવેલ આ અભ્યારણ્ય અંગે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનીલ કુમાર બેરવાલે જણાવ્યું હતું કે અહીં 100થી વધુ જાતનાં વન્યપ્રાણીઓ જોવા મળે છે. અહીં 20થી વધુ સસ્તન પ્રાણીઓમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલી ભૂંડ, શિયાળ અને સસલાનો સમાવેશ થાય છે. અજગર, નાગ, વાઇપર અને ધામણ સહિત 15થી વધુ સરિસૃપો તથા 10થી વધુ કરોળિયાં અને વિવિધ રંગીન પતંગિયાં અહીંના જૈવિક સમૃદ્ધિને વધુ સમૃદ્ધ બનાવે છે. જનજાગૃતિ માટે દર વર્ષે પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજાય છે, ચાલુ વર્ષે 17 શિબિરમાં 860 વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ભાગ લીધો હતો. સ્થાનિક ખેડૂતો માટે પણ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આ રીતે રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય જૈવિક વૈવિધ્ય, ઐતિહાસિક વારસો અને સંવર્ધન પ્રયત્નોનું અનોખું સંકલન બની રહ્યું છે.

પક્ષી વૈવિધ્યનું કેન્દ્ર

અભ્યારણ્યમાં 150થી વધુ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ જોવા મળે છે. મોર, બ્રાહ્મણી મેના, બુલબુલ, તેતર, સુગરી, ચકકરખોરા જેવા પક્ષીઓ સાથે નાની સિસોટી, બતખ અને ટીલાવાળી બતક અહીં માળા બાંધે છે. ચોમાસામાં ચાતક અને નવરંગ (ઇન્ડિયન પીટ્ટા) મહેમાન બને છે, જ્યારે શિયાળામાં કુંજ, પેણ અને વિવિધ બતખો આવે છે. શિકરા અને બાજ જેવા શિકારી પક્ષીઓ પણ અહીં જોવા મળે છે.

- Advertisement -

એશિયાઈ સિંહ માટે ‘જીન-પૂલ’ પ્રોજેક્ટ

રામપરા અભ્યારણ્યને વર્ષ 2008માં એશિયાઈ સિંહોની જીન-પૂલ વસ્તી માટે પસંદ કરવામાં આવ્યું હતું. હાલમાં 12 સિંહો માટે 6 વિશાળ એન્કલોઝર કાર્યરત છે. ચિત્તલ, સાંભર અને ચિંકારા માટે બ્રિડીંગ સેન્ટર સાથે છાંયડા, ખોરાક અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે. દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, વાહન અને વોચ ટાવર જેવી વ્યવસ્થાઓ પણ ઉભી કરાઈ છે. વન્યપ્રાણીઓને બિનજરૂરી ખલેલ ન પડે તે માટે અભ્યારણ્ય જાહેર જનતા માટે પ્રતિબંધિત રાખવામાં આવ્યું છે.

વનસ્પતિ અને પર્યાવરણ

અહીં 400થી વધુ વનસ્પતિ જાતો જોવા મળે છે. ગુગળ, કેરડા, લોદરી, ખાખરો જેવી ઔષધિય વનસ્પતિઓ ઉપરાંત તાડ, રોહિડો, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે. ઉનાળુ આબોહવા ધરાવતા આ પરિસરમાં ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસનું દ્રશ્ય મનોહર બને છે.

ઐતિહાસિક મહત્વ અને ઈકો-ઝોન

રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચના જણાવ્યા અનુસાર, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીમાં હતો. 1988 સુધી અહીં ધાસ એકત્ર થતું હતું. જુરાસિક યુગના રેતાળ પથ્થરો અને ઉબડખાબડ ભૂપ્રકૃતિ ધરાવતો આ વિસ્તાર આજે સંવર્ધન માટે ઓળખાય છે. 1998માં વરસાદી પાણી સંગ્રહ માટે તળાવ બનાવાયું, જેમાં પક્ષીઓ માટે માઉન્ડ પણ બનાવાયા છે. ડિસેમ્બર 2017થી 31.08 વર્ગ કિ.મી. વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન જાહેર થયો છે.

You Might Also Like

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

ખાડી યુદ્ધની ઝાળ મોરબી સુધી સિરામિક ઉદ્યોગ 25 દિવસ શટડાઉન

મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
Next Article ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મોરબી

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મોરબી

મોરબીમાં લીંબુ વધુ ‘ખાટા’ થયા ! ભાવમાં ચાર ગણો ઉછાળો આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?