By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિનો વર્લ્ડ રેકોર્ડ રાજકોટના હિસ્સે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નવરાત્રિનો વર્લ્ડ રેકોર્ડ રાજકોટના હિસ્સે
રાજકોટ

નવરાત્રિનો વર્લ્ડ રેકોર્ડ રાજકોટના હિસ્સે

Khaskhabar Editor
Last updated: 2024/10/22 at 4:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધ કરતા તેજસ શિશાંગીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સમગ્ર વિશ્ર્વમાં રાજકોટની નવરાત્રિ હંમેશા ધ્યાનાકર્ષક રહી છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રિનું આયોજન કરતાં આયોજકો સંગીત પીરસતા કલાકારો, ગાયકો હંમેશા મહેનતશીલ બની ટ્રેન્ડ્રીંગ રહ્યા છે. સંગીત જગતમાં 1994થી કાર્યરત પરફોર્મર- એંકર- સીંગર તેજસ શિશાંગીયા હંમેશા ક્રિએટિવ રહી સંગીત જગતને નોખુ અનોખું આપતા રહે છે. વર્ષ 2017માં ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સવા પાંચ લાખ લોકો સામે 100 કલાકારો સાથે પ્રથમ વર્લ્ડ રેકોર્ડ મળ્યા બાદ વર્ષ 2023માં નરેન્દ્રભાઈ મોદી રચિત ‘માડીનો ગરબો’ પર સવા લાખ લોકો રમ્યા જેમાં સંચાલનનો અવસર પ્રાપ્ત થયો હતો. દિલ્હી ખાતે આઈએફએ એવોર્ડ સમારંભમાં જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહાના હસ્તે શ્રેષ્ઠ પરફોર્મરનો એવોર્ડ મળ્યો હતો.

- Advertisement -

કાર્યસિદ્ધિને સંતોષથી વધુ સફર છે જે નિત્ય અને સતત હોવી જોઈએ તેવુ માનતા તેજસ શિશાંગીયા આ વર્ષે 2024માં ભાઈ નિલેશ શિશાંગીયા, જીલ શિશાંગીયાના પૂરા સપોર્ટથી રાજકોટના નવ વિશાળ ગરબા મહોત્સવમાં સંગીત સંયોજન આર્ટિસ્ટ મેનેજમેન્ટ કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક જ સંગીત ગ્રુપ ‘જીલ એન્ટરટેઈન્મેન્ટ’ નવ વિવિધ નવરાત્રિના મંચ પર કાર્ય કરી શકે તે કલાજગત માટે પણ પ્રથમ ઘટના છે જેને ગોલ્ડન બુક દ્વારા વર્લ્ડ રેકોર્ડ તરીકે સ્વીકારવામાં આવ્યો છે.

વર્ષ 2024માં જીલ એન્ટરટેઈન્મેન્ટે (1) સહિયર કલબ સુરેન્દ્રસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, (2) અબતક સુરભી કલબ વિજયભાઈ વાળા, સતીશભાઈ મહેતા, (3) અકિલા લોહાણા મહાજન નિમિશભાઈ ગણાત્રા, રાજુભાઈ પોબારુ, જયમીનભાઈ ઠાકર, (4) રજવાડી થનગનાટ વિશાલભાઈ પટેલ, (5) અકિલા રઘુવંશી બિટ્સ મિતેષભાઈ રૂપારેલ, પિન્ટુભાઈ, (6) સોનમ નવનાત ગરબા મિલનભાઈ કોઠારી, સુનિલભાઈ શાહ, (7) પાટીદાર નવરાત્રિ જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, (8) ક્ષત્રિય ગિરાસદાર સમાજ રાજપુતાની રાસોત્સવ (9) શ્રી ઉમા ડાયનામિક કલબ પંકજભાઈ કાલાવડીયા આ તમામ આયોજકોએ સંપૂર્ણ વિશ્ર્વાસથી નવરાત્રિના મંચની જવાબદારી સોંપી તે બદલ તેમનો હૃદયથી આભાર. આ વિશાળ કાર્યને પહોંચી વળવા જેમનો સહયોગ પ્રાપ્ત થયો તેવા રાજકોટના શ્રેષ્ઠ કલા કસબી તથા ગાયકો, હિતેશ ઢાંકેચા, સુનિલ પટેલ, ઈમરાન કાનીયા, મહેશ ઢાંકેચા, રઈશ હાજી, રિયાઝ જેરિયા, રાજુભાઈ ત્રિવેદી, રવિ ઢાંકેચા, ગૌરવ પરમાર, પ્રદીપ પઢિયાર, સૌરભ ગઢવી, તૌફીક શેખ, રવિ પુરબીયા તથા રાજકોટના પસંદીદા ગાયકો રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા, હેમંત જોશી, વિશાલ વરુ, હીના હીરાણી, અનિતા શર્મા, શ્યામલ જાદવ, જાગૃતિ ગોહેલ, જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા પરમાર, અશ્ર્વિની મહેતા, ગાર્ગી નિમ્બાર્ક, માર્ગી પટેલ, જશુ આહીર, હીના મીર, અમિત વાઘેલા, સાજીદ ખ્યાર, સોનલ ગઢવી, ભક્તિબા જેઠવા, રશ્મી માણેક, યશ્ર્વી વ્યાસ જેવા અનેક કલાકારોનો સપોર્ટ મળ્યો છે. રોજના ત્રણ કલાકનું સંગીત એટલે નવ-રાત્રિ અંદાજે 27 કલાક અને નવ મંચ પર કાર્ય કરતાં 250 કલાકનું સંગીત પીરસનાર અંદાજે 150થી વધુ કલાકારોની મહેનત રંગ લાવી છે અને આ વર્ષે નવરાત્રિનો વર્લ્ડ રેકોર્ડ રાજકોટને સિદ્ધ થયો છે.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Navratri world record, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ધો. 10ની છાત્રા સાથે ઘરમાં ઘૂસી શારીરિક અડપલાં કર્યા
Next Article રાજકોટમાં વધુ ચાર લોકોના હાર્ટએટેકથી મૃત્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?