By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    38 minutes ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    55 minutes ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    57 minutes ago
    ‘પહેલા જાણ ન કરી, પછી એકલા છોડી દીધા’, યુદ્ધ વચ્ચે મિત્ર દેશો જ અમેરિકાથી નારાજ!
    1 hour ago
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
    6 minutes ago
    ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી
    49 minutes ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    57 minutes ago
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    22 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 hour ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    30 seconds ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 day ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના નવા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના નવા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ

રાજકોટના નવા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor
Last updated: 2025/06/19 at 11:02 AM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

કલેકટર પ્રભવ જોશીની ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના MD  તરીકે બદલી કરવામાં આવી

શહેરી વિકાસના અગ્ર સચિવ અશ્વિનીકુમારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ફરી એકવાર IAS  અધિકારીની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર, જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS ધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 ઈંઅજને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો ચાર્જ પણ યથાવત રહેશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. MGVCLના MD  તરીકે કાર્યરત હતા જેઓની જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. અન્ન નાગરિક અને પુરવઠા વિભાગના અગ્ર સચિવ રમેશ ચંદ મીણાને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. નાણા વિભાગ(ઈકોનોમિક અફેર્સ)ના સચિવ આરંતી કંવરને નઆમા વિભાગના (એક્સપેન્ડીચર)નો વધારાનો ચાર્જ સોંપાયો છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન જેનુ દેવનને MGVCLના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડાંગ આહવા ટ્રાઈબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પાટીલ આનંદ અશોકને ડાંગ-આહવાના ઉઉઘ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

મૂળ રાજસ્થાનના વતની ડૉ. ઓમ પ્રકાશ રાજકોટમાં આસિ. કલેકટરની જવાબદારી નિભાવી ચૂક્યા છે
મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ડો.ઓમ પ્રકાશનો જન્મ તા.1-4-1985ના રોજ થયો હતો. ડો.ઓમ પ્રકાશ ખઇઇજનો અભ્યાસ કરેલો છે, ઉપરાંત તેઓ પબ્લિક મેનેજમેન્ટ (જાહેર વહીવટનો 2 વર્ષનો અભ્યાસક્રમ)માં અનુસ્નાતક છે તેમજ જન આરોગ્યમાં પીજી ડિસ્લોમા થયેલા છે. ડો.ઓમ પ્રકાશ રાજસ્થાની, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના જાણકાર છે. શિસ્તના આગ્રહી હોવાની સાથે સાથે તેઓ મિલનસાર સ્વભાવના હોઈ કર્મચારીઓ સહિતમાં લોકપ્રિય બની રહે છે. તેઓની કામ પ્રત્યેની કોઠાસૂઝ અને તટસ્થપણે નિર્ણય લેવાની ક્ષમતા પ્રશંસનિય છે. આઈએએસ તરીકે ડો.ઓમ પ્રકાશે આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવી હતી, સફળતાપૂર્વક આ જવાબદારી નિભાવ્યા બાદ રાજકોટ આસીસ્ટન્ટ કલેક્ટર તરીકેની જવાબદારી પણ સૂપેરે નિભાવી હતી. ડિસેમ્બર 2019માં તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) તરીકે એપોઈન્ટ કરાયા હતા. જ્યાં સમગ્ર કોરોનાકાળ દરમિયાન અમદાવાદ શહેરના કોવિડના ઈન્ચાર્જ તરીકે ખૂબ જ સારી કામગીરી તેઓએ કરી છે. પોતે ડોક્ટર હોવાથી કોરોનાકાળ દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ અને કોરોના વાયરસના બદલાતા સ્ટ્રેઈન વગેરેનો સતત અભ્યાસ કરીને તે મુજબ અમદાવાદમાં પણ જરૂરી તકેદારીનાં પગલાં લેવામાં અગ્રેસર રહ્યા છે. ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ, ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પણ તેમની સુઝબુઝનું પરિણામ છે. કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં પણ હકારાત્મક અભિગમ સાથે યોગ્ય ઉકેલ લાવવાની તેમની ક્ષમતાને લઈને કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલો સાથે પણ સારી રીતે તાલમેલ સાધી વધુમાં વધુ દર્દીઓને સારી સારવાર મળી રહે તેવી કામગીરી સૂપેરે નિભાવી ચૂક્યા છે.

You Might Also Like

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

રાજકોટ જિલ્લાનાં 84 આરોગ્ય કેન્દ્રોમાં 23 કૂતરાં, સિવિલ હોસ્પિટલમાં ‘શૂન્ય’

રંગોના તહેવારમાં રંગાયું રાજકોટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો
Next Article વરસાદી માહોલને ધ્યાને લઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકાના બદલે રાજકોટ ખાતે કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
યુદ્ધની અસર થતા ભારતની ડ્રાયફ્રૂટ આયાત પર ભારે દબાણ જોવા મળ્યો
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો: જાન્યુઆરીમાં માત્ર 5 ટન સોનું ખરીદાયું, ઉઝબેકિસ્તાન સૌથી મોટો ખરીદદાર
ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું MacBook Neo, જાણો કેટલામાં મળશે A18 Pro ચિપસેટ વાળું લેપટોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?