By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    26 minutes ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 hours ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    3 days ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    3 days ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
    23 minutes ago
    ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત
    1 hour ago
    લોકસભામાં ઙખ મોદી સામે સૂત્રોચ્ચાર, બહાર પણ પ્રદર્શન
    1 hour ago
    ઞજ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે
    1 hour ago
    ભારતની વિદેશી સહાયમાં મોટો ઉલટફેર: બાંગ્લાદેશ-માલદીવના ફંડમાં કાપ, ભૂટાન પર હેત વરસ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    1 day ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    3 days ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    5 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    4 hours ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો
રાજકોટ

રાજકોટ યાર્ડ પથ્થરમારો કેસ: અતુલ કમાણી સહિત 32 આરોપીઓનો કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:30 PM
Khaskhabar Editor 40 minutes ago
Share
3 Min Read
SHARE

મચ્છરના ત્રાસ મુદ્દે આંદોલન દરમિયાન પોલીસ પર હુમલાના આરોપમાં પુરાવાના અભાવે કોર્ટનો મોટો ફેંસલો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2020માં બનેલી ચકચારી ઘટનામાં દલાલ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી સહિત 300 લોકોના ટોળા સામે પોલીસ પર હુમલો અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં રાજકોટની અદાલતે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. રાજકોટના મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા આ ફેંસલો સંભળાવવામાં આવતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓમાં ખુશીની લહેર છવાય ગઈ હતી.
કેસની વિગત મુજબ, 17 ફેબ્રુઆરી 2020ના રોજ બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના અસહ્ય ત્રાસ મુદ્દે દલાલ એસોસિએશન અને ખેડૂત આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. પોલીસનો આરોપ હતો કે આશરે 300 માણસોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી યાર્ડ પાસે હાઈવે રોડ બંધ કરી ચકાજામ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે સૂચના આપી હોવા છતાં લોકો ન હટતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી ત્રણ પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી હોવાનું જણાવી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં 32 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ચાલવા ઉપર આવતા બચાવ પક્ષના એડવોકેટ સુરેશ ફળદુ અને તેમની ટીમે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કહેવાતી ઘટના વાસ્તવમાં ઘટી નથી પરંતુ રાજકીય ષડયંત્રના ભાગરૂપે ઘટાડવામાં આવી છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે જો આવી કોઈ હિંસક ઘટના બની હોત તો પોલીસ પાસે તેના સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ, પરંતુ પોલીસ કોઈ સીસીટીવી ફૂટેજ રજૂ કરી શકી નથી. આ ઉપરાંત જે પથ્થરોથી હુમલો કરવાનું તહોમત મુકાયું હતું, તે પથ્થરો પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યા નહોતા. પ્રોસિક્યુશન પક્ષે માત્ર સરકારી સાક્ષીઓને જ તપાસ્યા હતા અને કોઈ પણ સ્વતંત્ર સાક્ષીની જુબાની લેવામાં આવી નહોતી.
અદાલતે તમામ પક્ષોની રજૂઆતો અને રેકોર્ડ પરના દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેતા નોંધ્યું હતું કે આરોપીઓની ઓળખ અંગે કેસમાં ગંભીર વિરોધાભાસ છે. મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કરતા આરોપીઓની સંડોવણી નિ:શંકપણે પુરવાર થતી નથી. જ્યારે આરોપીઓને સજા કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનિક, ફોરેન્સિક કે મેડિકલ પુરાવાઓનો અભાવ હોય ત્યારે તેમને તકસીરવાન ઠેરવી શકાય નહીં. આથી અદાલતે ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાનું માની ધરપકડ કરવામાં આવેલ તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે.

You Might Also Like

રાજકોટ: ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ-9માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘બીજું ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ 2026’ સંપન્ન

અંધકારથી પ્રકાશ તરફ: 1600 આંખ સમાજને અર્પણ કરતું જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટ શિવમય બનશે: મહાશિવરાત્રિના પર્વે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન

માલિયાસણ ટોલનાકું રાજકોટવાસીઓ માટે બનશે આર્થિક બોજ: નાગરિકોનો વિરોધ છતાં ટોલનાકાનું કામ સતત ચાલું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ: ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ-9માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિજયી પ્રારંભ, ચારુસેટ યુનિવર્સિટીને 169 રને હરાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ટેકાના ભાવે ઘઉંની ખરીદી: મોરબી જિલ્લામાં ખેડૂતો માટે ઑનલાઇન નોંધણીનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
મોરબી: મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે 36 નિરાધાર લોકોને ખસેડાયા
અંબાજી મહાધિવેશન: હેમાંગ રાવલની ‘કોચિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા’માં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિજયી પ્રારંભ, ચારુસેટ યુનિવર્સિટીને 169 રને હરાવી
રાજકોટ: ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ-9માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ: ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ-9માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાજકોટ

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘બીજું ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ 2026’ સંપન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાજકોટ

અંધકારથી પ્રકાશ તરફ: 1600 આંખ સમાજને અર્પણ કરતું જનકલ્યાણ ટ્રસ્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?