ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલ, નરેન્દ્રસિહ ઠાકુર,ડો. પ્રદીપ ડવ, પુષ્કર પટેલ સહીતના ઉપસ્થિત રહયા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સુશાસન ના સાત વર્ષ પુર્ણ થયા છે તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન’ શીર્ષક હેઠળ શહેર ભાજપ ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે વોર્ડ નં.૭ માં કરણસિહ સ્કુલ ખાતે યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાનીમાં યુવા મોરચા ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ.
- Advertisement -
આ કેમ્પમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ હાર્દીકસિહ ડોડીયા, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, કોર્પોરેટરો દેવાંગ માંકડ, વીનુભાઈ થવા તેમજ પૃથ્વીસિહ વાળા, હિરેન રાવલ, કિશન ટીલવા, પરેશ પીપળીયા, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, રાજુ મુંધવા, મીનાબેન પારેખ, પાર્થરાજસિહ ચૌહાણ, કિરીટ ગોહેલ, સંદીપ ડોડીયા, સંદીપ ડોડીયા, પુર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, સતીષ ગમારા, નીરેન જાની, વિજય ચૌહાણ, મોહીત ગણાત્રા, મોહીત પરમાર, રમેશભાઈ પંડયા,કિરીટભાઈ પાંધી, જે.પી. ધામેચા, મીનાબેન પારેખ, વિશાલ માંડવીયા, અર્જુનસિંહ ઠાકુર, સહદેવસિહ ડોડીયા, મયુર સોની, ધ્રુવ રાજા, મયુરભાઈ હેરમા, પ્રવીણ ચાવડા, ભાગ્યેશ શાહ, હરીશચંદ્રસિહ ચૌહાણ, સંદીપસિહ ચૌહાણ, મૃગેશ જોટાંગીયા, નટુભાઈ ચાવડા, ધર્મેશ દક્ષીણી, રાજુ ચાવડા, પપ્પુ ચૌહાણ, વશીષ્ટ મોરધરીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.


