By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    3 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    4 hours ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    4 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    4 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    48.4% ગ્રામીણ મહિલાઓ પાસે મોબાઇલ ફોન નથી, ફક્ત 57.6% મહિલાઓ પાસે ઇન્ટરનેટની ઍક્સેસ છે : NSO ડેટા
    23 minutes ago
    શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય થશે
    30 minutes ago
    હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
    42 minutes ago
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    3 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    4 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મનપા દ્વારા જન્મ-મરણના 10 વર્ષના વધારાના ડેટાની ઑનલાઈન એન્ટ્રી કરાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મનપા દ્વારા જન્મ-મરણના 10 વર્ષના વધારાના ડેટાની ઑનલાઈન એન્ટ્રી કરાઈ
રાજકોટ

રાજકોટ મનપા દ્વારા જન્મ-મરણના 10 વર્ષના વધારાના ડેટાની ઑનલાઈન એન્ટ્રી કરાઈ

Khaskhabar Editor
Last updated: 2025/06/10 at 5:41 PM
Khaskhabar Editor 24 hours ago
Share
2 Min Read
SHARE

4 લાખથી વધુ નાગરિકોને લાભ મળશે

હવે વર્ષ 1990 પછીનો ડેટા વેબસાઈટ પર ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મનપા દ્વારા જન્મ અને મરણના દાખલાના 10 વર્ષના વધારાના ડેટાની એન્ટ્રી કરીને તેને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેનાથી શહેરના 4 લાખથી વધુ નાગરિકોને સીધો લાભ મળશે. હવેથી વર્ષ 1990થી 2020 સુધીના જન્મ-મરણના દાખલા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી સરળતાથી ડાઉનલોડ અને વેરીફાય કરી શકાશે.

અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર વર્ષ 2000 થી 2020 સુધીનો ડેટા ઉપલબ્ધ હતો. જોકે, નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, છખઈ દ્વારા વર્ષ 1990થી 2000 સુધીના 4થી 4.5 લાખ જેટલા જન્મ-મરણના દાખલાની એન્ટ્રી કરીને તેને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. આનાથી તે સમયગાળાના દાખલા મેળવવા માટે લોકોને મનપા કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

રાજકોટ મહાનગરપાલિકામાં સિવિક સેન્ટરનો હવાલો સંભાળતા અધિકારી પ્રેરિત જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મનપા પાસે જે જન્મ અને મરણની નોંધો છે, તે નોંધોને અમે ડિજીટાઈઝ્ડ સ્વરૂપે કરી છે. અત્યાર સુધી અમારી વેબસાઇટમાંથી સર્ટિફિકેટ વર્ષ 2000 પછી જન્મ કે મરણ પામેલા વ્યક્તિનું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકતું હતું. જોકે, હવે તેમાં સુધારો કરીને 1990થી લઈને 2020 સુધીનો તમામ ડેટા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ઉપર અપલોડ કરી દેવામાં આવ્યો છે. જેથી, જાહેર જનતા પોતાનું જન્મ અથવા મરણનું કોઈપણ સર્ટિફિકેટ તેનો નંબર નાખી, ઘઝઙ જનરેટ કરાવીને ડાઉનલોડ કરી શકે છે.

- Advertisement -

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આની અંદર જોવા જઈએ તો, અત્યાર સુધીમાં જે 2000 થી ડેટા ડાઉનલોડ થતો હતો તે હવે 1990 થી થશે. એટલે 1990થી 2000ની વચ્ચેની લગભગ 4થી 4.5 લાખ જેટલી એન્ટ્રીઓ અમે અપલોડ કરી આપી છે. આનાથી જૂનો ડેટા અપલોડ કરવા માટે અમારી ટીમ કાર્યરત છે. તેમાં ઘણા રજિસ્ટરો છે જે થોડા ક્ધડમ થયા છે, એટલે તેને કઈ રીતે કરવા તેના ઉપર અમારી ટીમ કાર્ય કરી રહી છે અને ટૂંક સમયમાં જ અમે તમને કોઈક સારી માહિતી આપીશું.

You Might Also Like

વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું

રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા

આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર

પુસ્તકો, યુનિફોર્મ, નોટબુક સહિતની વસ્તુ ખરીદવા માટે દબાણ કરનાર 25 સ્કૂલને નોટિસ બાદ શિક્ષણતંત્ર પાણીમાં બેસી ગયું !

સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13, 14 અને 17માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની નિયુક્તિ કરવા માગ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રંગોલી કોલ્ડ્રિંકસમાંથી આઇસ્ક્રીમ-શિખંડના અને નાના મવાની ચામુંડા ડેરીમાંથી દૂધના નમૂના લીધા
Next Article વાલકેશ્ર્વર સોસાયટીમાં વૃદ્ધની હત્યામાં પકડાયેલું યુગલ ત્રણ દિવસના રિમાન્ડ પર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા
આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર
પુસ્તકો, યુનિફોર્મ, નોટબુક સહિતની વસ્તુ ખરીદવા માટે દબાણ કરનાર 25 સ્કૂલને નોટિસ બાદ શિક્ષણતંત્ર પાણીમાં બેસી ગયું !
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13, 14 અને 17માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની નિયુક્તિ કરવા માગ
હાર્ટફુલનેસ ધ્યાનની સંસ્થા દ્વારા 10 મહાનુભાવોનું પ્રો. ચંદેના જન્મદિવસે સન્માન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
રાજકોટ

રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?