By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    18 minutes ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    50 minutes ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    2 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 days ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    10 minutes ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    34 minutes ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    2 days ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    2 days ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 hour ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 hour ago
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    2 days ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    2 days ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    3 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    4 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ સ્થિત હાઇ-ગ્રીન કાર્બનનો IPO 21મીએ ખૂલશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ સ્થિત હાઇ-ગ્રીન કાર્બનનો IPO 21મીએ ખૂલશે
ગુજરાતબિઝનેસરાજકોટ

રાજકોટ સ્થિત હાઇ-ગ્રીન કાર્બનનો IPO 21મીએ ખૂલશે

Khaskhabar Editor
Last updated: 2023/09/15 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પ્રતિ ઇક્વિટી શેર રૂ. 71-75 પ્રાઇઝ બેન્ડ જાહેર કર્યો: ઇશ્યૂ દ્વારા રૂ. 53 કરોડ ઊભા કરવાની આશા

હાઇ-ગ્રીન કાર્બન વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત, છેલ્લા 30 વર્ષથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામ કરી રહી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સ્થિત રાધે ગ્રુપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડે તેના આગામી આઇપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 71-75 પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી છે, જે એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થશે. કંપનીનો આઇપીઓ ગુરૂવાર, 21 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે અને સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે, એન્કર પોર્શન બુધવારે, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે. કંપની અપર પ્રાઇઝ બેન્ડ ઉપર આશરે રૂ. 52.80 કરોડ ઊભા કરશે.

કંપની બુક-બિલ્ડિંગ રૂટથી 70.40 લાખ ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10) ઓફર કરશે, જેમાં 59.90 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 10.50 લાખ ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ છે. એન્કર પોર્શનમાં 19.84 લાખ ઇક્વિટી શેર્સ સામેલ છે. જ્યારે કે માર્કેટ મેકર માટે 4.21 લાખ ઇક્વિટી શેર્સ છે.

એનઆઇઆઇ, ક્યુઆઇબી અને રિટેઇલ હિસ્સો અનુક્રમે 9.94 લાખ, 33.07 લાખ અને 23.17 લાખ છે. લોટ સાઇઝ 1600 શેરનો છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપનું પ્રી-આઇપીઓ શેરહોલિ્ંડગ 100 ટકા છે, જે ઇશ્યૂ બાદ ઘટીને 71.83 ટકા થઇ જશે.

- Advertisement -

હાઇ-ગ્રીન કાર્બન વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે. તે ઉર્જા ઘટકો અને કાચો માલ પેદા કરવા માટે એન્ડ-ઓફ-લાઇફ ટાયર્સ (ઇએલટી) ટુકડાઓ ઉપર પ્રક્રિયા માટે સતત પાયરોલિસિસને અનુસરે છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સમાં રો મટિરિયલ કેટેગરી હેઠળ રિકવર્ડ કાર્બન બ્લેક (આરસીબી) અને સ્ટીલ વાયર્સ, એનર્જી કોમ્પોનન્ટ્સ કેટેગરી હેઠળ ફ્યુઅલ ઓઇલ અને સિન્થેસિસ ગેસ સામેલ છે. ઉચ્ચ ઉર્જા કાર્યક્ષમ હોવા તરીકે કંપની સામાન્ય રીકે રો ગ્લાસ તરીકે ઓળખાતા સોડિયમ સિલિકેટના ઉત્પાદન માટે પાયરોલિસિસ પ્રક્રિયાની બાય-પ્રોડક્ટ તરીકે સિન્થેસિસ ગેસનો ઉપયોગ કરે છે. કંપની પાસે રાજસ્થાનના ભીલવાડામાં 56,500 ચોરસ મીટર વિસ્તારમાં 100 ટીપીડી મોર્ડન, એકીકૃત અને સંપૂર્ણ ઓટોમેટેડ ઉત્પાદન સુવિધા છે. કંપનીએ જુલાઇ 2023માં તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું હતું.

31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે હાઇ-ગ્રીન કાર્બને કુલ રૂ. 79.03 કરોડની આવક નોંધાવી છે, જે માર્ચ, 2022માં રૂ. 51.13 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 10.49 કરોડ નોંધાયો છે, જે 31 માર્ચ, 2022 દરમિયાન રૂ. 3.68 કરોડ હતો. હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ ગુજરાતના રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ એનર્જીનો હિસ્સો છે તથા તેને વર્ષ 2011માં અમિતકુમાર હસમુખરાય ભાલોડી અને ડો. શૈલેષભાઇ માકડિયા પરિવાર દ્વારા પ્રમોટ કરાઇ હતી.

You Might Also Like

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝુંપડા તોડી પડાયા

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી 7,500 રૂપિયા અને સોનું 1,800 રૂપિયા સસ્તું

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ

રૂ.6.68 કરોડના ખર્ચે રિલીફ રોડની થશે કાયાકલ્પ; આધુનિક અર્બન કોરિડોર તરીકે વિકસાવાશે

TAGGED: HiGreenCarbon, IPO, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ કામધેનુ યુનિ.કર્મચારી અધિકારીઓ આંદોલનના માર્ગે
Next Article 10 વર્ષની બાળકીને ટ્યુશનમાં નહોતું જવું એટલે અપહરણનું નાટક કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝુંપડા તોડી પડાયા
ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !
દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝુંપડા તોડી પડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
બિઝનેસ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી 7,500 રૂપિયા અને સોનું 1,800 રૂપિયા સસ્તું

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?