ધનસુખ ભંડેરી, ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બોરીચા, રક્ષાબેન બોળીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયાશહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સાત વર્ષ પુર્ણ થયા છે તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન’ શીર્ષક હેઠળ શહેર યુવા ભાજપ ઘ્વારા શહેરના તમામ વોર્ડમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વોર્ડ નં.૧૧ માં રાજુભાઈ બોરીચાની ઓફીસ ખાતે લાખાભાઈ સાગઠીયા, રાજુભાઈ બોરીચા, હસુભાઈ ચોવટીયા, સંજય પીપળીયા, સંજય બોરીચા, વિજય કોરાટ,મનહરભાઈ બાબરીયા, વૈભવ બોરીચા, અમીત બોરીચા, મુકેશ પંડીત, લીલુબેન જાદવ, વીનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ફર્નાન્ડીઝ પાડલીયા, ભરત શીંગાળા, સાધાભાઈ સવસેટા અને વોર્ડ નં.૧૩ માં ધનસુખ ભંડેરીના હસ્તે દીપ પ્રાગટય થયેલ જેમાં જીતુ કોઠારી, વિજય ટોળીયા, કેતન વાછાણી, પ્રફુલભાઈ કાથરોટીયા, દીવ્યરાજસિહ ગોહીલ, કોર્પોરેટર સુરેન્દ્રસિહ વાળા, નિતિન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, હસુભાઈ ચોવટીયા, દીનેશભાઈ ટોળીયા, યોગેશ ભુવા, વજુભાઈ લુણાસીયા, શૈલેષ ડાંગર, ઉપસ્થિત રહયા હતા અને વોર્ડ નં.૧૪ માં ગોવીંદભાઈ પટેલ, રક્ષાબેન બોળીયા, હરીભાઈ રાતડીયા, જયોત્સનાબેન હળવદીયા, વીપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, નીલેશ જલુ, કેતન પટેલ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, મુકેશભાઈ મહેતા, કીશોરભાઈ પરમાર, મહેશ પરમાર,માણસુરભાઈ વાળા સહીતના ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પનો પ્રારંભ વિવિધ વોર્ડમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બોરીચા, રક્ષાબેન બોળીયા સહીતના અગ્રણીઓએ કરાવેલ હતો. આ બ્લડ ડોનેશન કેમ્પની વ્યવસ્થા પૃથ્વીરાજસિહ વાળા, હિરેન રાવલ, કીશન ટીલવાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના અમીત બોરીચા, મનીષ ચાવડા, મૌલીક કપુરીયા, જયેશ કુંભારવાડીયા, અર્જુન કીહોર, વિજય બોરીચા, કીરીટ કાનપરા, પ્રકાશ ભુત, હીરેન મુંગલપરા, વીલભાઈ કાનપરા, પ્રકાશ ભુત, મુળુભાઈ મેર, ધવલ વડાલીયા, રાજુભાઈ ભટ્ટ, વિપુલ કાથરોટીયા, જેઠાભાઈ ખુટી, જય બોરીચા, નીરવ રાયચુરા, શૈલેષ હાપલીયા, કેયુર મશરૂ, વિપુલ ડવ, પ્રશાંત બોળીયા, કરન સોરઠીયા, ધર્મેશ ડોડીયા, કિશન સોલંકી, સહીતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
શહેર યુવા ભાજપ ઘ્વારા ‘સેવા હી સંગઠન’ અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૧, ૧૩ અને ૧૪માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
Follow US
Find US on Social Medias


