ક્રાઈમ બ્રાન્ચનાં PSI ભાવના કડછા, મદદનીશ દેવા ધરજીયા, ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહ ઠેઠ પાલનપુર શા માટે પહોંચ્યા હતાં?
કામગીરી દેખાડવા ગયા હતા કે દારૂનો ટ્રક સલામત રીતે રાજકોટમાં ઘૂસાડવા બુટલેગરની મદદ કરતાં હતાં?
અનેક સવાલો સર્જતી ઘટના: ઠેઠ પાલનપુરથી રાજકોટ સુધી 200 પેટી ભરેલો ટ્રક એસ્કોર્ટ કરીને લાવી રહ્યાં હતાં PSI કડછા અને તેમનાં સાથીદારો. શું કડછા અને તેમની પોલીસ ટીમ દારૂ પકડવા ગઈ હતી? કે બૂટલેગરની મદદ કરવા?

PSI ભાવના કડછા
ક્રાઈમ બ્રાન્ચનાં PSI ભાવના કડછા, મદદનીશ દેવા ધરજીયા, ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહ ઠેઠ પાલનપુર શા માટે પહોંચ્યા હતાં?કામગીરી દેખાડવા ગયા હતા કે દારૂનો ટ્રક સલામત રીતે રાજકોટમાં ઘૂસાડવા બુટલેગરની મદદ કરતાં હતાં?અનેક સવાલો સર્જતી ઘટના: ઠેઠ પાલનપુરથી રાજકોટ સુધી 200 પેટી ભરેલો ટ્રક એસ્કોર્ટ કરીને લાવી રહ્યાં હતાં PSI કડછા અને તેમનાં સાથીદારો. શું કડછા અને તેમની પોલીસ ટીમ દારૂ પકડવા ગઈ હતી? કે બૂટલેગરની મદદ કરવા?વિજિલિન્સ ટીમનો ભેટો થઈ જતાં રાજકોટ ક્રાઈમની ટીમનો ભાંડો ફુટ્યો: વિજિલન્સ ચીફ નિર્લિપ્ત રાય આકરાં પાણીએ: ACP ક્રાઈમ બસિયાને નિવેદન માટે બોલાવ્યા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ગુનો નોંધાવાની પૂરેપૂરી સંભાવના: આવું થશે તો રાજકોટ પોલીસ પર લાગશે વધુ એક ડાઘ


