By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    12 minutes ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    40 minutes ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    2 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    3 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    3 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    4 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં
ગુજરાત

રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં

Khaskhabar Editor
Last updated: 2026/02/10 at 4:19 PM
Khaskhabar Editor 23 minutes ago
Share
4 Min Read
SHARE

પ્રતિબંધિત ટાપુ પર બોટથી પ્રવાસીઓ પહોંચાડવાના આરોપ

પ્રવાસીઓ રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિની પજવણી કરતા હોવાનો અરજદારનો દાવો

- Advertisement -

નંદનવન પ્રકૃતિ શિબિરના સંચાલકો સામે પગલા લેવા મરીન નેશનલ પાર્કના અધિકારીને રજૂઆત

અરજદાર ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢએ વન અને પર્યાવરણ મંત્રી સુધી ફરિયાદ કરી

ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. કુલ આશરે 24 જેટલા ટાપુઓમાંથી માત્ર બેટ દ્વારકા અને અજાડ ટાપુ પર માનવ વસાહત છે, જ્યારે બાકીના મોટાભાગના ટાપુઓ નિર્જન છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્જન ટાપુઓમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ અથવા પૂર્વ મંજૂરી ફરજિયાત કરવામાં આવે છે.
દ્વારકા નજીકના 21 જેટલા નિર્જન ટાપુઓ (જેમ કે ધબધબો, રોઝી, પાનેરો, ખારા-મીઠા ચુષણા વગેરે) પર લોકોની અવરજવર મર્યાદિત અથવા પ્રતિબંધિત રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરનો દરિયાકાંઠો ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક વિસ્તાર છે, જેમાં ટાપુઓ, પ્રવાળ, મેંગ્રોવ અને દરિયાઈ જીવસૃષ્ટિનો સમૃદ્ધ વિસ્તારનો સમાવેશ થાય છે.
આ વિસ્તારોમાં દુર્લભ દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રવાળ ભીતો અને જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માટે માનવીય પ્રવેશ નિયંત્રિત કરવામાં આવે છે. આમ પ્રતિબંધ છતા થોડા પૈસાની લાલચે અને પ્રકૃતિ શિબિરના નામે અનેક લોકો દ્વારા નિયમનો ભંગ કરવામાં આવે છે. નંદનવન પ્રકૃતિ શિબિર દ્વારા દ્વારકાના પ્રતિબંધિત ટાપુ પર પ્રવાસીઓને ગેરકાયદે રીતે લઇ જવામાં આવે છે. આ પ્રવાસીઓ ત્યાં રક્ષિત દરિયાઇ જીવસૃષ્ટી સાથે પજવણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપમાં નંદનવન પ્રકૃતિ શિબિર બેટ સંચાલક હેંમતસિહ મનુભા વાઢેર અને રવી વાઢેરનું નામ સામે આવ્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત જાહેર કરાયેલા ચસણા ટાપુ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને લઈ જવાના મામલે જાગૃત નાગરિક દ્વારા મરીન નેશનલ પાર્કના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદાર ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢે તા. 8 ફેબ્રુઆરી, 2026ના રોજ સીસીએફ, મરીન નેશનલ પાર્ક, જામનગરને સંબોધીને આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ બેટ દ્વારકા નજીક આવેલ સુનામીના પગાર ચસણા ટાપુ પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા મારફતે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં બેટ ગામે નંદનવન પ્રકૃતિ શિબિરના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે બોટ મારફતે પ્રવાસીઓને ત્યાં લઈ જવામાં આવતું હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે આ પ્રવૃત્તિ દરમિયાન રક્ષિત દરિયાઈ જીવો, ખાસ કરીને ડોલ્ફીન જેવા જીવસૃષ્ટિના નિવાસસ્થાન નજીક પ્રવાસીઓને લઈ જવામાં આવતા હોવાથી તેમની પજવણી થતી હોવાની શક્યતા છે. અરજદારનો આક્ષેપ છે કે સંબંધિત સંચાલકો પાસે સરકારની સક્ષમ સત્તા તરફથી કોઈ લાયસન્સ કે પરવાનગી લીધેલી નથી અને અંગત ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અરજદારએ જણાવ્યું છે કે આ પ્રવૃત્તિ અંગેના પુરાવા તરીકે સોશિયલ મીડિયામાં મૂકાયેલા ફોટા-વિડિયો તેમના પાસે ઉપલબ્ધ છે. તેથી મરીન નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા અને જવાબદાર સામે કાયદેસર પગલા લેવા માંગ કરવામાં આવી છે.
આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, વન અને પર્યાવરણ મંત્રી, આર.એફ.ઓ. નેશનલ મરીન પાર્ક દ્વારકા તેમજ પીસીસીએફને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ મામલો ગંભીર હોવાથી તપાસ બાદ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

પ્રકૃતિ શિબિરના નામે ધંધો ચાલતો હોવાની ફરિયાદ

દેવભૂમિ દ્વારકા-જામનગરનો દરિયાકાંઠો ભારતના પ્રથમ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં આવે છે, જ્યાં પ્રવાળ ભીતો, મેંગ્રોવ અને દુર્લભ દરિયાઈ જીવસૃષ્ટિનું સમૃદ્ધ પર્યાવરણ છે. આ સંવેદનશીલ જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માનવીય પ્રવેશ નિયંત્રિત કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો પ્રકૃતિ શિબિરના નામે ધંધો ચલાવતા હોવાનો અને નિયમોનો ભંગ થતો હોવાની ફરિયાદો ઉઠી છે.

મરિન નેશનલ પાર્કમાં દરિયાઇ જીવસૃષ્ટિ

મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં દરિયાઇ જીવ ડોલ્ફીન, દરિયાઈ કાચબા, જેલીફિશ, ઓક્ટોપસ, પ્રોન, ક્રેબ તેમજ 49થી વધુ હાર્ડ કોરલ, 70 સ્પોન્જ, અને અનેક માછલી તથા મોલસ્ક પ્રજાતિઓનો
વસવાટ છે.
આ ઉપરાંત સી ક્યુકંબર, પ્રવાળ, સી હોર્સ, સ્ટારફિશ, મોલસ્ક, સ્પોન્જ તેમજ દુગોંગ, ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફીન અને ફિનલેસ પોર્પોઇઝ જે દુર્લભ દરિયાઈ સ્તનધારી જીવ છે.

You Might Also Like

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

જલારામ બાપાની 145મી પૂણ્યતિથિએ સમગ્ર ગામ સજ્જડ બંધ પાળી આપશે શ્રદ્ધાંજલિ

એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના 108 યુગલ આજે પ્રભુતામાં પગલાં માંડશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રજાલક્ષી નહીં પરંતુ તિજોરીલક્ષી બજેટ: ડૉ. રાજદીપસિંહ જાડેજા
Next Article દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના 108 યુગલ આજે પ્રભુતામાં પગલાં માંડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ગુજરાત

જલારામ બાપાની 145મી પૂણ્યતિથિએ સમગ્ર ગામ સજ્જડ બંધ પાળી આપશે શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?