By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    16 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    18 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    15 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    15 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    15 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    15 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    17 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    18 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    17 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’
રાષ્ટ્રીય

‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

દેશને ચાણક્ય જેવાં નેતૃત્વની જરૂર : લેખક અમિષ ત્રિપાઠી

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

દેશના જાણીતા લેખક અમિષ ત્રિપાઠીએ લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને જણાવ્યું છે કે, તેઓ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભાજપને મત આપવા માંગે છે. ‘જવશદફ ઝશિહજ્ઞલુ’થી દેશભરમાં જાણીતા બનેલા લેખક અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, તેમણે રાજનીતિ પર કંઈ નહીં બોલવાનો નિયમ બનાવ્યો હતો, પરંતુ તેઓ પોતે જ બનાવેલા આ નિયમને તોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની રાષ્ટ્રીય સરકારને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જરૂરી છે કે, ભાજપના ઉમેદવારોના માધ્યમથી PM મોદીને વોટ આપવામાં આવે.

પોતાના નિર્ણય પાછળની વિચારસરણીને સમજાવતા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, ગરીબીમાં નાટકીય રીતે ઘટાડો થયો છે, ભારતની નાણાંકીય સ્થિતિ અને આવક મજબૂત થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક સુધારો થયો છે, આ સુધારો તેઓ મુંબઈથી જોઈ શકે છે, જ્યાં તેઓ રહે છે. સાથે જ વારાણસીમાં પણ તેમને આ સુધારો જોવા મળ્યો છે. ૠઉઙ વિકાસ દર વધી રહ્યો છે, સ્ટાર્ટઅપ્સને સમર્થન મળી રહ્યું છે, લઘુ ઉદ્યોગો માટે લોન આપવામાં આવી રહી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે તેમણે તેમના વાચકો, ખાસ કરીને યુવાનો પાસેથી સાંભળ્યું છે.

આ કારણો ઉપરાંત, અમિષ ત્રિપાઠીએ ગણાવ્યું કે, જન કલ્યાણની યોજનાઓ પણ સામાન્ય લોકો સુધી સીધી પહોંચી રહી છે, જ્યારે પહેલાં તેમાં ગેરરીતિઓ થતી હતી. જોકે, તેમણે PM નરેન્દ્ર મોદીને મત આપવાનું મહત્વનું કારણ એ ગણાવ્યું છે કે, 1945માં બીજા વિશ્વ યુદ્ધ પછી જે વૈશ્વિક વ્યવસ્થાઓનો જન્મ થયો હતો, તે હવે તેના અંત તરફ છે. IIM કોલકાતામાં ભણેલા અમિષનું માનવું છે કે, વિશ્વના જુદા-જુદા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, જૂનાં ગઠબંધનો તૂટી રહ્યાં છે.

- Advertisement -

અમિષ ત્રિપાઠીનું માનવું છે કે, પેઢીઓમાં એકવાર આવતી કોરોના જેવી મહામારીની અસરોનો સામનો કરવા માટે વિશ્વ એકસાથે આવવા સક્ષમ નથી. સમૃદ્ધ વિકસિત દેશોમાં પણ ઋણ સંકટ છે, સમુદ્રી ચાંચિયાગીરીનો મુદ્દો છે, યુદ્ધમાં વપરાતા હાઈટેક હથિયારોની કિંમતમાં ઘટાડો થયો છે, જેના કારણે હુથી વિદ્રોહીઓ સુએઝ નહેરને રોકી શકે છે, પર્યાવરણની સમસ્યા છે. આ સમસ્યાઓને ટાઈમ બોમ્બ ગણાવતાં અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આમાંથી મોટા ભાગની સમસ્યાઓનો સામનો કરવા માટે દુનિયા તૈયાર નથી, જ્યારે આ તો ફાટવા માટે તલપાપડ છે.
અમિષ ત્રિપાઠી એવા લેખક છે, જેમના પુસ્તકોની 75 લાખથી વધુ નકલો વેચાઈ છે. તેમણે કહ્યું, જ્યારે કોઈ વૈશ્વિક વ્યવસ્થા ધ્રુજી ઉઠે છે, ત્યારે તે સામાન્ય રીતે અરાજકતા, ઉથલપાથલ અને ઘણીવાર યુદ્ધ તરફ દોરી જાય છે. આપણે અરાજકતા અને ગહન પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ અને વિશ્વ હવે પોતાના પગ પર ઊભું રહી શકે છે કે નહીં, તે આગામી સદીઓ માટે વૈશ્વિક વ્યવસ્થા નક્કી કરશે. આવા સંવેદનશીલ સમયમાં આપણને એક ઉમદા નેતૃત્વની જરૂર છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પાસે અસાધારણ નેતૃત્વ હતું. તેનાથી વર્તમાન વૈશ્વિક ઓર્ડરનો જન્મ થયો, જે ઞજઅ માટે ફાયદાકારક રહ્યું.

દોઢ દાયકા સુધી અનેક બેન્કોમાં કામ કરી ચૂકેલા અમિષ ત્રિપાઠી કહે છે કે, વૈશ્વિક ઇતિહાસના આવા નિર્ણાયક સમયમાં આપણને એવા નેતૃત્વની જરૂર છે જે ઊંડી પ્રેરણા અને ઉત્તમ ક્ષમતાઓથી સજ્જ હોય, મહેનતુ હોય અને જનતાને પોતાની સાથે લઈને ચાલે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારા ઘણા લોકો છે, ઘણા જુદું વિચારે છે. લેખકે ઙખ મોદીની વિરુદ્ધમાં રહેલા લોકોને અપીલ કરી છે કે, ઇતિહાસના આ મોટા વળાંક પર આપણને સ્પષ્ટ બહુમતીવાળી મજબૂત સરકારની જરૂર છે જે વિશ્વ સાથે સારો તાલમેલ જાળવી શકે અને અશાંતિના આ સમયમાં પણ ભારત શીર્ષ પર પહોંચે તે સુનિશ્ચિત કરી શકે.

2019માં ભારત સરકાર દ્વારા લંડન સ્થિત ‘ધ નેહરુ સેન્ટર’ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા બાદથી રાજદ્વારી કાર્યમાં પણ સક્રિય રહેલા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, જો ભારત મજબૂત છે તો આપણા બધા પાસે મજબૂત બનવાની તક છે. તેમણે કહ્યું કે, જો ભારત પાછળના (1950-1990) દાયકાઓની જેમ નબળું રહેશે તો આપણે પણ નબળા રહીશું. અમિષ ત્રિપાઠી કહે છે કે, આ યુગમાં આપણે મોટા દેશો સાથે કરાર કરીને આપણા રાષ્ટ્રીય હિત માટેનાં પરિણામો મેળવીએ છીએ, જેમ કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું.

અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં આપણાં દેશ અને અને આપણી સભ્યતાને ચાણક્ય નીતિ પર ચાલનારા નેતૃત્વની જરૂર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં બન્યા રહે તે આપણી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના મતવિસ્તારમાં ગઉઅ ઉમેદવારને મત આપશે. નોંધનીય છે કે, ભારતમાં સાત તબક્કામાં લોકોસભા ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે. ભાજપે આ વખતે ‘400 પાર’નો નારો આપ્યો છે અને વડાપ્રધાન મોદી પણ જોરદાર રેલીઓ કરી રહ્યા છે.

You Might Also Like

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન

દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન

TAGGED: business increased, PM Modi, public welfare schemes
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસભા ચૂંટણી 2024માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ.4,650 કરોડની રકમ જપ્ત
Next Article અક્ષર માર્ગ ઉપર આવેલા ફ્લેટનો વેંચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો સિવિલ કોર્ટે રદ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?