પોરબંદરના મોકર ગામે પૂરમાં 4 યુવાનો તણાયા છે. એકનો બચાવ થયો છે, જ્યારે 3 તણાયા છે. મોકરની સીમમાં મિણસારના પાણી ફરી વળ્યાં છે. 4 યુવાનો રસ્તો પસાર કરવા જતી વેળાએ પાણીમાં તણાયા હતા. સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે એનડીઆરએફની ટીમની મદદ માંગવામાં આવી છે.
પોરબંદરના મોકર ગામે પૂરમાં 4 યુવાનો તણાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias