પ્લેન ક્રેશ થયાની માહિતી મળતાની સાથે જ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં ખાસ DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. આવા કપરા સમયે પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહ્યા હતા. આ મુશ્કેલ સમયમાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવાની સાથે કાયદાના પાઠ ભણવનાર પોલીસ ખુદ સેવાકાર્યમાં જોડાઇ ગઇ હતી અને તમામ લોકોને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી હવાનું પ્રસ્તુત તસવીરમા ર્દશ્યમાન થઇ રહ્યુ છે.
દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવી પોલીસ સેવાકાર્યમાં જોડાઇ

You Might Also Like
Follow US
Find US on Social Medias