By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”
    1 day ago
    ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
    1 day ago
    ઈઝરાયેલના નેતન્યાહુએ વર્ષોથી ચાલેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી માંગી
    1 day ago
    દક્ષિણ થાઈલેન્ડમાં પૂરના કારણે ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા
    3 days ago
    નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
    5 hours ago
    નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર
    6 hours ago
    ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે
    6 hours ago
    ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!
    7 hours ago
    હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, વિક્રમજનક SMAT સદી ફટકારી
    7 hours ago
    રોમાંચક મેચમાં ભારતનો ડંકો: આફ્રિકાને 17 રને હરાવી સિરિઝમાં 1-0ની લીડ
    1 day ago
    કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
    1 day ago
    ‘બસ ને ફોર્મ રમી રહ્યો છું..’: વિરાટ કોહલીએ રાંચીની પરાક્રમી હોવા છતાં ટેસ્ટ વાપસીની અફવાઓને ફગાવી દીધી
    1 day ago
    ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 days ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 days ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 days ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    6 days ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 week ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 week ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન: સ્વાદ અને ટેકનિકના ફ્યૂઝન વર્ઝન નવા ભવિષ્યને જન્મ આપશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન: સ્વાદ અને ટેકનિકના ફ્યૂઝન વર્ઝન નવા ભવિષ્યને જન્મ આપશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન: સ્વાદ અને ટેકનિકના ફ્યૂઝન વર્ઝન નવા ભવિષ્યને જન્મ આપશે

Khaskhabar Editor
Last updated: 2023/11/03 at 11:59 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં મેગા ફૂડ ફેસ્ટિવલની ઇવેન્ટ ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023’ના બીજી આવૃત્તિનું ઉદ્ધાટન કર્યુ છે. આ મહોત્સવમાં પુણે ખાતે આવેલી એનઆઇએન, સીસઆરયૂએમ અને સીસીઆરએએસ- સીએઆરઆઇ બેંગલુરૂના વિશેષજ્ઞ કુલ 36 ખોરાક વિશે જાણકારી આપશે.

#WATCH | Prime Minister Narendra Modi initiates the process of distribution of seed capital assistance of Rs 380 Crores to over 1 Lakh SHG Members, at the inauguration of ‘World Food India 2023’ in Delhi. pic.twitter.com/EVEtsJLYgT

- Advertisement -

— ANI (@ANI) November 3, 2023

આ મહોત્સવનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. તેમણે આ મહોત્સવ વિશે જાણકારી આપતા કહ્યું કે, છેલ્લા 9 વર્ષોમાં ખાદ્ય પદાર્થની નિકાસમાં 150 ટકાની વૃદ્ધિ આવી છે. આજે આપણા કૃષિ ઉત્પાદન વિશઅવ સ્તર પર 7માં નંબર પર પહોંચી ગયા છે. ખાદ્ય ક્ષેત્રમાં એવું કોઇ ક્ષેત્ર નથી કે, જેમાં ભારતે પ્રગતિ કરી નથી. આ વિકાસ ઝડપી લાગી શકે છે, પરંતુ આ સતત અને સમર્પિત પ્રયાસોનું પરિણામ છે. અમારી સરકારના કાર્યકાળ દરમ્યાન, ભારતે પહેલાવીર કૃષિક્ષેત્રમાં નિકાસ નીતિ લાગુ કરી છે. અમે સમગ્ર ભારતમાં લોજિસ્ટિક્સ અને બુનિયાદી ઢાંચા પર એક નેટવર્ક સ્થાપિત કર્યું છે.

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે, સ્વાદ અને ટેકનિકનું આ એક નવું ફ્યુઝન છે જે એક નવા ભવિષ્યને જન્મ આપે છે, ઇકોનોમિને નવી ગતિ આપે છે. આજે આ બદલતી દુનિયામાં 21મી સદીના સૌથી મુખ્ય પડકારોમાં એક ફૂડ સિક્યોરિટી પણ છે. જેના માટે આ મહત્વપૂર્ણ ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા’નું આયોજન થયું. ભારતમાં ખાદ્ય ઉદ્યોગને સૌથી ઝડપી વિકસતા ઉદ્યોગ તરીકે જોવા મળે છએ. છેલ્લા 9 વર્ષોમાં આ ક્ષેત્રના એફડીઆઇમાં 50,000 કરોડ રૂપિયા રોકાણ કર્યા છે. આ ભારત સરકારની ઉદ્યોગ સમર્થક અને ખેતી સમર્થક નીતિઓનું પરિણામ છે.

Addressing the World Food India programme. https://t.co/B9waEvVAsi

— Narendra Modi (@narendramodi) November 3, 2023

વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલની વિશેષતા
વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલમાં આ વખતે કોમ્યુનિકેટિવ અને નોન-કોમ્યુનિકેટિવ બંન્નને અલગ રાખવા માટે આયુષ આહાર દેખાડવામાં આવ્યો છે. જેમાં ચેન્નઇની પંચમુખી દલિયા, દિલ્હીના રાગીના લાડુ અને જયપુરની ત્રિફલા,હિબિસ્કસ જલસેક ચા, સફેદ જુવારની ગેંદે, ઓફ ફર્ન પમ્પકિન સૂપ, ફિંગર મિલેટ બોલ, હલીમ નાચોસ, યવડી રોટિક પ્રિમિક્સ, રાગી-બાજરા કુકિઝ, એનર્જી બુસ્ટર જેવી વિવિધ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આ દેશમાં બધા સ્વાસ્થ્ય રિસર્ચ સંસ્થા અને સ્ટાર્ટઅપમાં ભાગી લીધો છે.

#WATCH | Delhi | Prime Minister Narendra Modi to inaugurate the ‘World Food India 2023’ event at Bharat Mandapam, Pragati Maidan shortly. pic.twitter.com/5fX7g5M2tc

— ANI (@ANI) November 3, 2023

મળેલી જાણકારી અનુસાર, 3થી 5 નવેમ્બર સુધી દિલ્હીના પ્રગતિ મેદાનમાં સતત બે વર્ષ સરકાર વિશ્વ ખાદ્ય ઇન્ડિયા મહોત્સવનું આયોજન કરી રહી છે. આ વૈશ્વિક સમારોહના માધ્યમથી સરકાર ભારતમાં પારંપરિક વાનગીને દુનિયાની સામે લાવી રહી છે, જેમાં તેના સેવનથી જીવનનો આનંદ લઇ શકાય.

#WATCH | Delhi | At the inauguration of ‘World Food India 2023’, Union Minister of Food Processing Industries, Pashupati Kumar Paras says, "Under the farsighted leadership of PM, the food processing sector is showing unprecedented trust…With his blessings, 80 crore people of… pic.twitter.com/QUze63yL49

— ANI (@ANI) November 3, 2023

સ્વાસ્થ્યપ્રદ આહાર માટે 6 કાઉન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક કાઉન્ટમાં 5થી 6 વાનગીઓ મળશે. પ્રત્યેક વાનગી માટે ક્યૂઆર કોડ રાખવામાં આવ્યા છે. જયારે, સ્ટાર્ટઅપ માટે 6 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં 18 સ્ટાર્ટઅપ અળગ-અલગ દિવસ વિવિધ વાનગી પ્રદર્શિત કરશે.

You Might Also Like

પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ

નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર

ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે

ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!

હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !

TAGGED: BHARATMANDAPAM, delhi, narendramodi, worldfoodfestival2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુદ્ધ વિરામ માટે મહાસત્તાઓ એકજૂટ: પરમાણુ હથિયાર પર નિયંત્રણ મામલે વાતચીત કરવા અમેરિકા અને ચીન તૈયાર થયા
Next Article 9 ઝેરી સાંપ, ઝેર અને વિદેશી ગર્લ્સ સાથે રેવ પાર્ટી: એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 સંપન્ન: 5 દિવસમાં 11 લાખ જેટલી જનમેદની ઉમટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ થયા
ગીર સફારી બુકિંગની ફેક વેબસાઇટ બનાવી ફ્રોડ કરનાર રાશિદખાન5 દી’ રિમાન્ડ પર
લોએજના યુવકને જુગાર રમાડી રૂ. 60 લાખ પડાવ્યા, ધમકી આપી રૂ.1 કરોડની ઉઘરાણી અને ચેઇનની લૂંટ
જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?