By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    1 hour ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    1 hour ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    2 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    23 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    23 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    23 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    23 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    13 minutes ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    26 minutes ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    2 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    24 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    43 minutes ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 day ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે: વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે: વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યું
અમદાવાદખાસ-ખબરગુજરાત

પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે: વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/03/12 at 2:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE
  • સાબરમતી ગાંધી આશ્રમના હ્રદયકુંજની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો, બાદમાં તેનું લોન્ચિંગ પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવ્યું. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.

Paying homage to all those who took part in the Dandi March under Bapu’s leadership, which began on this day in 1930.

- Advertisement -

Later today at around 10 AM, I will attend a programme to mark the inauguration of the redeveloped Kochrab Ashram, which had a very special place in Mahatma… pic.twitter.com/jQMNz8d7V3

— Narendra Modi (@narendramodi) March 12, 2024

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યાર બાદ કે કૈલાશનાથન દ્વારા સમગ્ર રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. ગાંધી આશ્રમ ખાતેના હ્રદયકુંજની મુલાકાત પણ લીધી હતી. જે અંતર્ગત અભય ઘાટ ખાતે યોજાનારી જાહેર સભામાં કુલ 28 જેટલા આધુનિક અને જુનવાણી બંને પ્રકારના ચરખા મહિલાઓ દ્વારા ચલાવવામાં આવ્યા હતા. સાબરમતી ગાંધી આશ્રમ ખાતે અભય ઘાટના મેદાનમાં યોજનારી જાહેર સભામાં ભાગ લેવા માટે ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત લોકો પહોંચ્યા હતા.

Bapu's ideals are our guiding light. The inauguration of the revamped Kochrab Ashram and launch of the Gandhi Ashram Memorial Master Plan will further his vision and inspire every Indian for generations to come.https://t.co/FH1HveI0Xg

— Narendra Modi (@narendramodi) March 12, 2024

પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે: વડાપ્રધાન મોદી
સાબરમતી આશ્રમ બાપુના મૂલ્યોને આજે પણ સજીવ કર્યા છે. પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે. આફ્રિકાથી આવ્યા બાદ પહેલા તેઓએ કોચરબ આશ્રમ બનાવ્યો હતો. કોચરબ આશ્રમ રહ્યા બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ રહેવા આવ્યા હતા. બાપુના ચરણોમાં હું નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. 12 માર્ચે બાપુએ સ્વતંત્રતા આંદોલનમાં દાંડી યાત્રા ઐતિહાસિક બની ગઈ. 12 માર્ચ 2022ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ કરાયો હતો. આઝાદીના અમૃત કાળમાં દેશમાં 2 લાખથી વધુ અમૃત વાટિકાઓ બની છે. સાબરમતી આશ્રમ આઝાદી સાથે વિકસિત ભારતનું પણ તીર્થ બન્યું છે. બાપુનો સાબરમતી આશ્રમ દેશની માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે, પરંતુ આઝાદી બાદ ન્યાય ન થયો. 120 એકરમાં આ આશ્રમ ફેલાયો હતો અને ઓછો થતાં થતાં 5 એકરમાં થઈ ગયો. એક સમયે 63 નાના મોટા મકાનો હતા. હવે માત્ર 36 મકાનો જ છે. જેમાં માત્ર 3 મકાનોમાં જ પર્યટકો જઈ શકે છે. દુનિયામાંથી જે લોકો સાબરમતી આશ્રમ જોવા અહીંયા આવે છે તેની જાળવણી કરવાની જવાબદારી 140 કરોડ લોકોની છે.

बापू के आदर्श और उनसे जुड़े प्रेरणातीर्थ राष्ट्र निर्माण की यात्रा में हमारा निरंतर मार्गदर्शन करते रहेंगे। pic.twitter.com/LeDTGB14Yd

— Narendra Modi (@narendramodi) March 12, 2024

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું, જુના મકાનોને તેના મૂળ સ્વરૂપમાં લાવીશું. કાશીમાં 10 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી તમે જાણો છો. આજે અનેક સુવિધાઓ સાથે કાશી બની ગયું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે 200 એકર જમીન મુક્ત કરાવી છે. આજે ત્યાં અનેક સુવિધાઓ કરવામાં આવી છે. 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.

Restoration of Sabarmati Ashram manifests our commitment to preserving and celebrating our rich history. The scale of the effort will leave you spellbound! pic.twitter.com/JRKNom3l8o

— Narendra Modi (@narendramodi) March 12, 2024

સ્વતંત્રતા સાથે જોડાયેલા સ્થાનોના વિકાસ માટે અભિયાન શરૂ કર્યું છે, હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે. ભાવિ પેઢી સાબરમતી આશ્રમ આવીને જોશે કે પૂજ્ય બાપુએ કેવી રીતે ચરખાનાં માધ્યમથી દેશના જન મનને ચેતનવતું કર્યું હતું. ગુજરાતમાં 9 લાખ ખેડૂત પરિવાર પ્રકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે. ખાદીની તાકાત ખૂબ વધી ગઈ છે. ખાદી માત્ર નેતાઓના પહેરવેશમાં હતી. મને પ્રસન્નતા છે કે ગામડાઓમાં મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. સાબરમતી આશ્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવશે. હું ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહું છું કે તમે ગાઈડ કોમ્પિટીશન કરો. સ્કૂલના બાળકો ગાંધી આશ્રમમાં ઓછામાં ઓછો 1 કલાક ગાળે.

મુખ્યમંત્રી હતો ત્યારથી વિકાસ કાર્યોને હાથમાં લીધા છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું હતું કે, હું આ નવા પ્રકલ્પને દેશવાસીઓને ​​​​આપું છું. હું મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ હાથ પર લીધું હતું. ઘણા વિઘ્નો આવ્યા હતા. જલ્દીથી જલ્દી કામ શરૂ થાય અને પૂરું થાય તેવી આશા વ્યક્ત કરું છું. ચાલુ કાર્યક્રમમાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

 

 

You Might Also Like

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ

TAGGED: ahmedabad, Gujarat, PMMODI, redevelopmentproject, sabarmatiashram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભિનેતા વિજય થાલાપતિએ CAA પર આપ્યું મોટું નિવેદન: કાયદો લાગુ ન કરવા તમિલનાડુ સરકારને કર્યો આગ્રહ
Next Article રિષભ પંતની ફિટનેસને લઇને BCCIએ આપી મોટી અપડેટ: સંપૂર્ણ રીતે ફિટ હોવાનું જણાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?