PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
PM મોદીના એક દિવસના આ પ્રવાસના સમગ્ર શિડ્યુલમાં એક મોટો ફેરફાર પણ સામે આવ્યો. PM મોદી દિલ્હી જતા પહેલા સુરતમાં વસતા બિહારના વતનીઓનું અભિવાદન ઝીલશે
- Advertisement -
PM મોદીના એક દિવસના આ પ્રવાસના સમગ્ર શિડ્યુલમાં એક મોટો ફેરફાર પણ સામે આવ્યો. PM મોદી દિલ્હી જતા પહેલા સુરતમાં વસતા બિહારના વતનીઓનું અભિવાદન ઝીલશે. સૂત્રો અનુસાર, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની રજૂઆતને ધ્યાને લઈને પ્રધાનમંત્રીએ એરપોર્ટ બહાર આવવા માટે સહમતિ આપી છે.
સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટ આગમન બાદ 5:05 કલાકે દિલ્હી જવા રવાના થતાં પહેલાં, સાંજે 4:00 વાગ્યે સુરત એરપોર્ટ બહાર અંદાજે 10થી 15 હજાર જેટલા બિહારના વતનીઓ PMનું સ્વાગત કરશે.




