વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલોર પહોંચ્યા છે. જ્યાં તેમણે લાઇટ વેટ ફાઇટર જેટ તેજસમાં ઉડાન ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં ફાઇટર જેટ તેજસ ચાલવંયું હતું.
જણાવી દઇએ કે, વડાપ્રધામ મોદી બેંગલુરૂમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસેલિટીના રૂપે ગયા હતા. આ બાબાત પીએમઓની તરફથી સૂચના આપવામાં આવી હતી. હળવા ફાઇટર જેટ તેજસ સ્વદેશી છે. તેજસ ફાઇટર જેટને ખરીદવામાં કેટલાય દેશોએ રસ દર્શાવ્યો છે. અમેરિકી રક્ષા દિગ્ગજ જીઇ એરોસ્પેસએ વડાપ્રધાન મોદીની યાત્રા દરમ્યાન એમકે-2 તેજસ માટે સંયુક્ત રૂપથી એન્જિન ઉત્પાદન કરવા માટે એચએએલની સાથે એક ડીલ પણ કરી હતી.
- Advertisement -
मैं आज तेजस में उड़ान भरते हुए अत्यंत गर्व के साथ कह सकता हूं कि हमारी मेहनत और लगन के कारण हम आत्मनिर्भरता के क्षेत्र में विश्व में किसी से कम नहीं हैं। भारतीय वायुसेना, DRDO और HAL के साथ ही समस्त भारतवासियों को हार्दिक शुभकामनाएं। pic.twitter.com/xWJc2QVlWV
— Narendra Modi (@narendramodi) November 25, 2023
- Advertisement -
વડાપ્રધાન મોદીએ કરી આ ટ્વિટ
વડાપ્રધાન મોદીએ આ જેટની ફોટો શેર કરી છે. આ ફોટોમાં વડાપ્રધાન મોદી એરફોર્સ પાઇલટની યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરતાં તેમણે ટ્વિટ કરી કે, હું આજે તેજસની ઉઢાન ભરતા અત્યંત ગર્વ અનુભવી રહ્યો છું કે આપણી મહેનત અને ધગશના કારણે અમે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં વિશ્વમાં કોઇથી પણ ઓછા નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL ની સાથે જ સમસ્ત ભારતવાસીઓને શુભેચ્છા આપીએ છીએ.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO
— Narendra Modi (@narendramodi) November 25, 2023
ઉલ્લેખનીય છે કે, આ વર્ષ એપ્રિલ મહીનામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારતની રક્ષા નિકાસ 15,920 કરોડ રૂપિયાના સર્વકાલિક ઉચ્ચ સ્તર સુધી પહોંચી ગયા છે. તેમણે આ દેશ માટે ઉલ્લેખનીય ઉપલબ્ધિ દર્શાવી હતી.