By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    8 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    9 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
    3 hours ago
    10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
    3 hours ago
    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
    3 hours ago
    ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
    3 hours ago
    વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    3 hours ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    8 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    8 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    8 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંડા બાવળ કાપવાની પરમિશન લીઘી, દરિયાકાંઠે ચાલતી હતી રેતી ચોરી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > ગાંડા બાવળ કાપવાની પરમિશન લીઘી, દરિયાકાંઠે ચાલતી હતી રેતી ચોરી!
પોરબંદર

ગાંડા બાવળ કાપવાની પરમિશન લીઘી, દરિયાકાંઠે ચાલતી હતી રેતી ચોરી!

Khaskhabar Editor
Last updated: 2025/06/09 at 4:33 PM
Khaskhabar Editor 4 hours ago
Share
2 Min Read
SHARE

ખાણ ખનીજ ખાતાની તપાસ દરમિયાન જમીનમાલિકનો વિરોધ, સરકારી ફરજમાં રૂકાવટ બદલ FIR

જંગલ ખાતાની પરમિશનનો ઢાળ લઈ દરિયાકાંઠેથી રેતી ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ – તપાસ સમયે જમીનમાલિકે મશીનરી ખસેડવા ઇન્કાર કર્યો, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધાઈ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.9
પોરબંદરના કાંટેલા ગામે દરિયાકાંઠાના વિસ્તારમાં જંગલ ખાતાની મંજૂરીથી ગાંડા બાવળ કાપવાનું કામ ચાલી રહ્યું હોવાનું બતાવી રેતીની બેધડક ચોરી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ખાણ ખનીજ વિભાગના દરોડા દરમ્યાન કામગીરીમાં રૂકાવટ કરનાર જમીનમાલિક સંજય દવે (જોશી) સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

તાલાલાના ગુંદરણ ગામના અને હાલ પોરબંદર ખાણ ખનીજ કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અંકુર જગદીશ ભાદરકાની ફરિયાદ મુજબ, તા. 26મી મેના રોજ તેઓ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાજ પરમાર અને સિક્યુરિટી ગાર્ડ દિનેશ સાદિયા સાથે મળીને કાંટેલા ગામે દરિયાકાંઠે તપાસ કરવા ગયા હતા. ત્યાં તપાસ દરમિયાન એક ટ્રકમાં અંદાજે 10 મેટ્રીક ટન દરિયાઈ ખારી રેતી ભરી જોવા મળી હતી. નજીકમાં વધુ છ ટ્રક અને એક ઉંઈઇ મશીન પણ હાજર હતા. જ્યારે સ્થળ પર હાજર ડ્રાઈવર અને મશીનરીના માલિકોએ ખાત્રીપૂર્વક જણાવ્યું હતું કે ખોદકામની મંજૂરી મેળવી છે અને જમીન સંજય દવેની માલિકીની છે. ખાણ ખનીજ ખાતાની વધુ પુછપરછ દરમિયાન સંજય દવે (જોશી) સ્થળ પર પહોંચ્યા અને તપાસ અટકાવવાનો પ્રયાસ કર્યો. સંજય દવે દ્વારા એ જણાવ્યું કે તેઓ ખેત સુધારણા માટે જમીનમાંથી માટી ખનન કરી રહ્યા છે, પણ સ્થળ પર માટીનો જથ્થો જોવા મળ્યો નહીં. બાદમાં દવે એ દલીલ આપી કે તેમને વન વિભાગ પાસેથી ગાંડા બાવળ કાપવાની પરમિશન છે. તેથી રોયલ્ટી વિભાગે શંકાસ્પદ રીતે ચાલતી રેતી ચોરી અટકાવવાનું નક્કી કરતાં સંજય દવે એ તેમના માલિકી હક્કની દલીલ આપી મશીનરી સીઝ કરવા દેવા માટે સ્પષ્ટ ઈન્કાર કર્યો. આખરે તા. 27મી મેના રોજ ફરીથી ટીમ સ્થળે પહોંચી ત્યારે તમામ મશીનરી યથાવત મળી આવી. ત્યારબાદ ભુસ્તરશાસ્ત્રી કિરણ પરમાર દ્વારા નિયમસર મશીનરી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવા જતા સંજય દવે એ ફરી વિરોધ નોંધાવ્યો. અંતે સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરવા બદલ સંજય દવે સામે કાયદેસર પગલા લેવામાં આવ્યા છે અને મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેની વધુ તપાસ મિયાણી મરીન પી.આઈ એમ.ડી.વાળાએ શરૂ કરી છે.

You Might Also Like

90 હજારના દેશી દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર ‘અનીયો’ ઝડપાયો!

મોઢવાડા અને વિસાવાડા ગામમાં 5000 વૃક્ષારોપણ કરાશે

રાતીયા રિઝર્વ ફોરેસ્ટમાંથી રેતી ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

હિરલબા જાડેજા સાઇબર ક્રાઈમ કેસમાં દુબઈ કનેક્શન સાથે આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંકેત

પોરબંદરમાં ફાયર NOC વગરની બિલ્ડિંગો પર કડક પગલાં: મનપા-વીજતંત્રની સંયુક્ત કાર્યવાહી

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ, મેડિકલ કેમ્પ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
Next Article હળવદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલાં રેલ્વે સ્ટેશનમાં મુસાફરોને પીવા પાણી માટે ફાંફા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

90 હજારના દેશી દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર ‘અનીયો’ ઝડપાયો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પોરબંદર

મોઢવાડા અને વિસાવાડા ગામમાં 5000 વૃક્ષારોપણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પોરબંદર

રાતીયા રિઝર્વ ફોરેસ્ટમાંથી રેતી ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?