વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રિય શાળા ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોને પોક્સો એક્ટ અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.આ તકે સિવિલ કોર્ટના જજ જે.સુતરીયા,પેનલ એડવોકેટ એ.ડી.જોશી,એમ.પી.કારીયા, ક્લાર્ક આઇ.બી.મલેક મહિલા પોલીસ સ્ટેશનના જલ્પાબેન, શાળાના આચાર્ય જયેન્દ્ર બારડ સહિતનાઓએ બાળકો માટે બનેલા પોકસો એક્ટ અંગે માહિતી આપી હતી અને આસપાસમાં પણ આવો કોઈ બનાવ બને તો કંઈ રીતે પહોંચી વળવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.
વેરાવળમાં પોક્સો એક્ટ અંગે માહિતી આપી લોકોને જાગૃત કરાયાં
You Might Also Like
Follow US
Find US on Social Medias