રાજકોટ PCBમાં મહેકમ મુજબ PSIની નિમણૂક કરતાં CP
રાજકોટના 9 PSIની આંતરિક બદલીના હુકમ કરતાં પોલીસ કમિશનર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરી સામે ડીટેકશનની કામગીરી પણ મહત્વની શાખાઓ કરી રહી છે ત્યારે એક જ બ્રાંચ ઉપર કામનું ભારણ હોવાથી પોલીસ મિશ્નર દ્વારા 9 ફોજદારોની આંતરિક બદલીના હુકમ કર્યા છે સાથોસાથ પીસીબીમાં એક પીઆઈ, બે પીએસઆઈનું મહેકમ મંજુર થયું હોય તે મુજબ પીએસઆઈની નિમણુક કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર જેસ ઝાએ 9 પીએસઆઈની આંતરિક બદલીનો હુકમ કર્યો છે જેમાં એ એન પરમારની ડીસીબીમાં, એનવી હરિયાણીની ગાંધીગ્રામમાંથી એસઓજીમાં, આર જે કામળીયાની સાયબર ક્રાઈમથી એસઓજીમાં, એમ જે છે પણ હવે મહેકમ મુજબ અધિકારીઓની હુંણની ડીસીબીમાંથી પીસીબી, જે જીનિમણુક કરવાથી ડીટેકશન, આરોપીઓને તેરૈયાની પ્રનગરથી પેરોલ ફ્લો સ્કવોડ, ડી પકડવા સહિતની કામગીરી પણ કરશે.
પી ગોહેલની એસઓજીથી પ્રનગર, એમ જેથી અન્ય બ્રાંચોની જેમ તે પણ સક્રિય જે આહી2ની એસઓજીથી રીડર, કે એમ વાદંગરકેની કંટ્રોલરૂમથી એ ડીવીઝન અને એ એસ મકરાણીની રીડર શાખાથી ગાંધીગ્રામમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો છે પોલીસની દરેક બ્રાંચો કામ કરતી જ હોય છે પરંતુ પીસીબીમાં અધિકારીની નિમણુક કરવાની વાત છે ત્યાં પીસીબીમાં એક પીઆઈ અને બે પીએસઆઈનું મહેકમ છે પરંતુ ત્યાં સ્ટાફ ન હોવાથી પીએસઆઈની નિમણુક કરવામાં આવી છે આમ તો દરેક શહેરોમાં પીસીબી કાર્યરત હોય જ છે પરંતુ તે માત્ર પાસા વોરંટનું જ કામ કરતી હોય છે પરંતુ હવે તે ગુનેગારોને પકડવાનું કામ પણ કરશે જેથી અન્ય બ્રાંચોને કામનું ભારણ ઓછું થશે.