બિલાવલએ ગુરૂવરના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંઘર્ષ અને ખાદ્ય સુરક્ષા વિષય પર ઓપન ડિબેટમાં ભાગ લેતા કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના આ જ હેતુની સાથે કરવામાં આવી હતી કે, તેઓ સમસ્યાઓનો હલ કાઢી શકે, યુદ્ધ સમાપ્ત કરવા, શાંતિ બનાવી રાખવા, ભૂખ, ગરીબી અને હતાશાથી જંગ લડી રહ્યો છે.
પાકિસ્તાએ ફરી એકવાર અમેરિકામાં જમ્મૂ-કાશ્મીરનો મુદો ફરી ઉઠાવ્યો છે. આ વખતે જમ્મૂ- કાશ્મીરનો રાગ પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આલોપયો છે. જરદારીએ પોતાના મુદાને ગંભીરતાથી દર્શાવતા કહ્યું કે, પાકિસ્તાન ભારત, ઇસ્લામાબાદ સહિત બધા પાડોશી દેશોની સાથે શાંતી ઇચ્છે છે. જરદારીએ જમ્મૂ કાશ્મીર મુદા પર વાત કરતા આર્ટિકલ 370નો પણ ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે ભારતએ જમ્મૂ કાશ્મીરનો વિશેષ રાજયનો દરરજો ખતમ કરી દીધો છે. જેથી પાકિસ્તાનએ આ વાતને વખોડી કાઢી છે.
- Advertisement -
આની સાથે જ બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે, ભારતએ જમ્મૂ-કાશ્મીર પરની કલમ 370 હટાવીને પાકિસ્તાનને નારાજ કરી દીધો છે, જેથી રાજનૈતિક સંબંધો ઓછા કરી દીધા છે. જયારે જરદારીએ આગળ કહ્યું કે, જેના કારણે ઇસ્લામાબાદથી ભારતીય ઉચ્ચાયુક્તને નકારી કાઢયા છે.
પરિસીમન આયોગની રિપોર્ટએ બગાડયા રસ્તા
બિલાવલ ભુટ્ટો જરદારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરને લઇને પરિસીમન આયોગ દ્વારા હાલમાં જ જાહેર કરેલા રિપોર્ટ તેમજ આર્ટિકલ 370મે નાબૂદ કરવાનો નિર્ણય કરવાનો નિર્ણય ભારત પાકિસ્તાનના સંબંધો બગડયા છે. જોકે જરદારીએ આ દરમ્યાન એ પણ કહ્યું કે, આર્થિક ગતિવિધિઓ માટે બંન્ને દેશો વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી છે. આર્થિક ગતિવિધિઓના વધારા માટે જરદારીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે આર્થિક ગતિવિધિઓના વધારા માટે સંવાદ અને કૂટનીતિ હોવી જોઇએ, જે ઘણી બધી રીતે સીમિત છે.
જમ્મૂ-કાશ્મીરને મળેલી ભેટ પર પાકિસ્તાન નારાજ
કલમ 370 નાબૂદ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર પહેલી વાર જમ્મૂ-કાશ્મીર ગયા. જ્યાં તેમણે ચિનાબ નદી પર બની રહેલા રાતલે અને કાર જ્લવિદ્યુત પરિયાજનાની આધારશિલા રાખી, જેના પર પાકિસ્તાનએ આપત્તિ દેખાડતા ભારત પર સિંધુ જળ સંધિના પ્રત્યક્ષ ઉલ્લંઘ માટેનો આરોપ લગાવ્યો છે.