By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    4 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    4 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
    3 hours ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    3 hours ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    4 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    3 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    3 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    3 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જ બની રહેશે, FATFએ કર્યુ જાહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જ બની રહેશે, FATFએ કર્યુ જાહેર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જ બની રહેશે, FATFએ કર્યુ જાહેર

Khaskhabar Editor
Last updated: 2022/06/23 at 12:21 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

 

ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ(Financial Action Task Force)ની જૂન 2022ની બેઠકમાં પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેશે તેવું જાહેર કર્યુ છે. ફાટાએ કહ્યું કે, પાકિસ્તાનના ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડ્રિંગની શરતોને પૂરી કરી શક્યા નથી. હવે ફાટાની એક ટીમ પાકિસ્તાનની યાત્રા કરીને ઓનસાઇટ શરતોને પૂરી કરી શક્યા નથી. તેથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી બહાર કાઢવાનો નિર્ણય કરવામાં આવશે. પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું હતુ.

- Advertisement -

વર્ષ 2018થી ફાટા ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાન
પાકિસ્તાનના જૂન 2018માં ગ્રે લિસ્ટમાં રહેલું છે. ઓક્ટોમ્બર 2018, 2019, 2020, એપ્રિલ 2021, ઓક્ટોમ્બર 2021 અને માર્ચ 2022માં થયેલા રિવ્યુમાં પણ પાકિસ્તાનને રાહત મળી નથી. પાકિસ્તાનન ફાટાની શરતોને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ દરમ્યાન પણ પાકિસ્તાનમાં આતંકી સંગઠનોને વિદેશથી તેમજ ઘરેલુ સ્તર પર આર્થિક મદદ મળી છે. ફાટાની બ્લેક લિસ્ટમાં ઇરાન અને ઉત્તર કોરિયાનો પણ સમાવેશ થાય છે. જેના કારણે આ દેશોને બહારથી રોકણ મળવા અને આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ફાટાના જણાવ્યા અનુસાર, આ વર્ષની બેઠકમાં વૈશ્વિક નેટવર્ક અને પર્યવેક્ષક સંગઠનોનાં 206 પ્રતિનિધિઓનો સમાવેશ થયો. જેમાં આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ, સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને નાણાંકિય સિક્રેટ ઇકાઇના એગ્મોન્ટ સમૂહનો પણ સમાવેશ થાય છે. આ બેઠકની અધ્યક્ષતા જર્મનીના ડો. માર્કસ પ્લીયરએ કરી હતી. ચાર દિવસની બેઠકમાં સમાવેશ પ્રતિનિધિઓએ કેટલાક મુદા પર વાત કરી, જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના માધ્યમથી મની લોન્ડરિંગને રોકવા માટે એક રિપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ફાટા સંગઠન વિશે જાણકારી
નાણાંકિય કાર્યવાઇ કાર્ય બળ એક આંતર સરકારી એજન્સી છે, જે ફ્રાંસની રાજધાની પેરિસમાં જી 7 સમૂહ દેશો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. જેનું કામ આતંરરાષ્ટ્રીય સ્તર પર મની લોન્ડરિંગ, સામૂહિક વિનાશના હથિયારના પ્રસાર અને આતંકવાદીના વિત્તપોષણ પર નજર રાખે છે. તે સિવાય ફાટા નાણાકિય વિષય પર કાનૂની, વિનિયામક અને પરિચાલન ઉપાયોના પ્રભાવી કાર્યાન્વતને પ્રોત્સાહન આપે છે. ફાટાના નિર્ણય લેનાર સભ્યોને ફાટા પ્લેનરી કહે છે. તેમની બેઠક વર્ષમાં 3 વખત આયોજીત થાય છે.

- Advertisement -

You Might Also Like

વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી

ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી

ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો

TAGGED: FATA, GRAYLIST, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડિયન પોસ્ટ હવે વોટ્સએપ દ્વારા પોતાની ડિજીટલ સર્વિસ આપવાની વિચારણા
Next Article Mastercardને RBIથી મળી રાહત, નવા ગ્રાહકોને જોડવા માટે પરવાનગી આપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઈમેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?