જૂનાગઢ ભવનાથમાં આવેલ જટાશંકર મહાદેવની જગ્યાના મહંતશ્રી પૂર્ણાનંદજીના માર્ગદર્શન હેઠળ 10 મહાવિદ્યા યજ્ઞ તેમજ મહારુદ્ર યજ્ઞ 26 જાન્યુઆરી 2023 થી 3 ફેબ્રુઆરી 2023 સુધી રામવાડી-1, ગાયત્રી મંદિર સામે, ગિરનાર રોડ, જૂનાગઢ ખાતે થવાનો છે તેનું નિમંત્રણ ભારતીય સાધુ સમાજના પ્રમુખશ્રી મુક્તાનંદ બાપુને જટાશંકર ની જગ્યા ના મહંતશ્રી પૂર્ણાનંદજી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, જૂનાગઢના જિલ્લા ટ્રસ્ટી હસુભાઈ જોશી, પૂર્વ પ્રમુખ છેલભાઈ જોશી, પ્રવક્તા શૈલેષ પંડ્યા તેમજ જટાશંકર જગ્યા ના સેવક ગણ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ તેમ શૈલેષભાઈ પંડ્યા એ એક યાદીમાં જણાવ્યું છે.
જૂનાગઢમાં 10 મહાવિદ્યા યજ્ઞ તેમજ અતિરુદ્ર યજ્ઞનું આયોજન

Follow US
Find US on Social Medias


