બજેટ રજુ થયા ત્યાર પછીછી અત્યાર સુધી સંસદમાં એક પણ દિવસ ચર્ચા થઇ શકી નથી. ગૌતમ અદાણી કેસને લઇને વિપક્ષી દળ સતત સંસદના બંન્ને સદનમાં હંગામો કર્યો છે અને આ કેસ પર સંસદીય કમિટી બનાવવાની માંગણી કરી રહ્યા છે, સામે સત્તા પક્ષ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર રજુઆત પર ચર્ચા કરવાની માંગણી કરી રહ્યા છે.
#WATCH दिल्ली: विपक्षी सांसदों ने अडानी स्टॉक क्रैश व अन्य मुद्दों को लेकर गांधी प्रतिमा के सामने विरोध प्रदर्शन किया। pic.twitter.com/alSkiaB2Qw
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) February 6, 2023
આજે્ પણ હંગામા પછી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહીને બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જો કે, કોંગ્રેસએ આજે દેશભરમાં એલઆઇસીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.
- Advertisement -
સંયુક્ત સંસદીય સમિતિ અને સર્વચ્ચ અદાલતની નિગરાણી હેઠળ અદાણી સમૂહના કેસની તપાસની માંગણીને લઇને વિપક્ષી સંસદ પરિસરમાં ગાંધીની પ્તતિમાના વિરોધમાં ભેગા થયા હતા. વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Delhi | Opposition parties – Congress, DMK, NCP, BRS, JD(U), SP, CPM, CPI, Kerala Cong(Jose Mani), JMM, RLD, RSP, AAP, IUML, RJD & Shiv Sena meet in LoP Mallikarjun Kharge’s Chamber in Parliament Building to chalk out a strategy on Adani-Hindenburg & other issues.
(Video: AICC) pic.twitter.com/2z6ubrMB5J
— ANI (@ANI) February 6, 2023
વિપક્ષી દળો કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, બીઆરએસ, જદયૂ, સપા, સીપીએમ, સીપીઆઇ, કરળ કોંગ્રેસ, જેએમએમ, રાજદ, આરએસપી, આફ, આઇયૂએમએલ, રાજદ અને શિવસેનાએ સંસદ સત્ર પહેલા મહત્વની બેઠક કરી હતી. મીટિંગ LoPમલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઇ હતી. સૂત્રોની જાણકારી અનુસાર, સંસદના બંન્ને સદનમાં પ્રસ્તાવ આપશે. અદાણી કેસ પર ચર્ચાની માંગણી કરવામાં આવશે.