By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    24 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    10 minutes ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    27 minutes ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    21 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    21 hours ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    35 minutes ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિજયભાઈ રૂપાણીના હસ્તે “બાળ સેવા સહાય યોજના”નું ઓનલાઇન લોન્ચિંગ કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિજયભાઈ રૂપાણીના હસ્તે “બાળ સેવા સહાય યોજના”નું ઓનલાઇન લોન્ચિંગ કરાયું
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

વિજયભાઈ રૂપાણીના હસ્તે “બાળ સેવા સહાય યોજના”નું ઓનલાઇન લોન્ચિંગ કરાયું

Khaskhabar Editor
Last updated: 2021/07/08 at 12:36 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

કોરોનામાં મા-બાપનું છત્ર ગુમાવનાર બાળકોને આર્થિક સહાય કરવાનો રાજ્ય સરકારનો સ્તુત્ય અભિગમ

કોરોનામાં માબાપનો આશરો ગુમાવનાર રાજકોટ જિલ્લાના ૫૮ બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ના તથા ચાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો વિતરિત કરાયા.

- Advertisement -

રાજકોટ- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીમાં માબાપનો આશરો ગુમાવનાર રાજ્યના ૭૭૬ બાળકોને પ્રતિમાસ રૂ. ૪૦૦૦ની આર્થિક સહાય આપવાની “બાળ સેવા યોજના”નો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો.

બાળ સેવા સહાય યોજનાના લોન્ચિંગ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે રાજકોટ ખાતે પણ આ કાર્યક્રમ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો.

- Advertisement -

કલેકટર અરુણ મહેશ બાબુએ આ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોના લાભાર્થે રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે જે અન્વયે માતા-પિતાનું છત્ર ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦૦૦ જમા કરવામાં આવશે. રાજ્ય સરકારે આદરેલુ આ પુણ્યનું કામ વધુને વધુ લોકો સુધી પહોંચે અને પાત્રતા ધરાવનાર નાગરિકો આ યોજનાનો લાભ મેળવે, તે જોવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી દ્વારા આજે આરંભાયેલ બાળ સેવા સહાય યોજના અંતર્ગત ૧૮ વર્ષ સુધીના જે બાળકોએ તેમના માતા-પિતા કોરોના ને લીધે ગુમાવ્યા છે તેવા ૫૮ બાળકોને આજે મહાનુભાવોના હસ્તે આ યોજનાની પાસબુક તથા શૈક્ષણિક કીટ એનાયત કરાઇ હતી. દાતા હરેશભાઈ વોરાએ કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર દસ વર્ષથી નાની ઉંમરની ચાર દિકરીઓને “સુકન્યા સમૃદ્ધિ યોજના” અંતર્ગત બેંકમાં ખાતું ખોલાવી દરેકના ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦ જમા કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ બેન વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી કૈલા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ ડી.વી મહેતા, સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ, લાભાર્થી બાળકોના પાલક માતા-પિતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ

સાંઢીયા પુલનું નવીનીકરણ અંતિમ તબક્કામાં 74 કરોડના ફ્લાયઓવર પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરાયેલી અને ભુપતભાઈ બોદર દ્વારા સ્વખર્ચે બનાવાયેલી ‘પ્રજાના પ્રશ્નો’ મોબાઈલ એપને મળી રહેલો અભૂતપૂર્વ પ્રતિસાદ
Next Article સૌરાષ્ટ્રના ૬ હજારથી વધુ ધરતીપુત્રોને મળ્યો ઓફ ગ્રીડ સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
સોનામાં રોકાણ કરનારાઓ માટે મોટો ઝટકો: જો આ રીતે ખરીદ્યુ હશે તો 1 એપ્રિલથી ભરવો પડશે ટેક્સ
મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ
આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?