મવડી ગામ નજીક આવેલી રાવકી નદી પાસે દુર્ઘટના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગણપતિ વિસર્જનમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, ગણપતિ વિસર્જનમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે, મવડી ગામ નજીક આવેલ રાવકી નદી પાસે દુર્ઘટના સર્જાઈ છે, મૃતકનું નામ દિનેશ રામોલિયા રાજકોટની અંબિકા ટાઉનશીપ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળે છે, સ્થાનિકો દ્વારા બચાવવા માટેના અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવાયા છે.